Breakout trading tries to catch a big move when a stock leaves a consolidation range, but many breakouts fail. The trainer explains why price should be read together with open interest: rising OI means new traders are joining the move, and he compares OI to the foundation that a tall building needs.
With an SBI chart and older examples he shows breakouts that failed while OI was falling and ones that worked once OI rose. He then opens the Price OI Percentile scanner, where 0 is the lowest and 100 the highest value of the lookback period (180 days by default, 90 as an option).
The rules covered: enter when both price and OI percentile are above 90, exit when either drops below 90, and for breakdowns look for price below 10 with OI above 90. He trades the signal with a simple call or put debit spread and advises adding your own validation.
In this video
- 0:00What breakout trading means
- 2:35Combining price and open interest
- 7:41Open interest as the foundation
- 10:13Free tools and the video library
- 11:30SBI breakout example
- 14:04Price OI Percentile scanner
- 16:37Reading the percentile numbers
- 17:53Entry and exit rules
- 22:58Trading it with debit spreads
- 24:14Breakdowns for bearish trades
- 25:29Lookback period and final tips
What you’ll learn
Read and practise
Transcript
કેમ છો ઓપ્શન ટ્રેડર્સ, સ્વાગત છે આપનું Quantsapp માં, અને આજનો ચર્ચાનો વિષય છે બ્રેક આઉટ ટ્રેડિંગ. બ્રેક આઉટ ટ્રેડિંગ, બ્રેક આઉટ ટ્રેડિંગની વાત સાંભળીએ તો મેં ડિક્શનરી મિનિંગ શોધવાની કોશિશ કરી. મેં કીધું, બ્રેક આઉટ એટલે શું? તો બ્રેક આઉટનો મતલબ બેઝિકલી થાય છે કે જેલ તોડીને ભાગી જવું. તે જેલ તોડીને ભાગી જવા વાળી વાતમાં ફક્ત છે એટલું કે સ્ટોક જ્યારે, સ્ટોક જ્યારે કોઈપણ એક નાની મુવમેન્ટની કન્સોલિડેશનની જેલમાં હોય છે ત્યારે એ જેલ તોડીને ભાગી જાય છે. હવે નેગેટિવ એક, એક નેગેટિવ એક્ઝામ્પલ જેવું સેટ થઈ રહ્યું હતું, નેરેટિવ જેવું સેટ થઈ રહ્યું હતું, એટલે મેં પછી એ વાત જવા દીધી, પણ છતાં મેં કીધું મારે શેર તો કરવી છે. બ્રેક આઉટ, મારે મારું, હું લગભગ મારા 22 વર્ષના કરિયરમાં મેં ઘણાઓએ બ્રેક આઉટ ટ્રેડ કર્યા છે, પણ ધીરે ધીરે કરીને ભૂલોમાંથી સમજતા સમજતા, ફક્ત સમજો એટલું કે અમુક સંધિઓ બહુ જરૂરી છે બ્રેકઆઉટ ટ્રેડિંગમાં. શું સંધિની વાત કરી રહ્યા છે એ હું જણાવીશ, પણ મૂળભૂત રીતે જો મારે બે શબ્દોમાં એમ કહેવું હોય કે બ્રેકઆઉટ ટ્રેડિંગ એટલે શું, તો મારી પહેલી વ્યાખ્યા બ્રેક આઉટની ફક્ત એટલી જ હતી કે બ્રેકઆઉટ એટલે શું ભઈ? તો કે આ ભાવ છે ને નવો છપાયો. તો ભાવ નવો છપાય
ને ત્યારે, જો ઉપરમાં નવો છપાય કે નીચેમાં નવો છપાય, એક 10-15% ની સામટી મુવમેન્ટ આપી દે છે. 10-15% ની સામટી મુવમેન્ટ, આને કહેવાય બ્રેક આઉટ. અને ફક્ત આ અને આ વસ્તુ મેં ટ્રેડ કરવાની કોશિશો કરી છે, અને ઘણી ખરી રીતે સાચી એ પડી છે, પણ છેલ્લા અમુક વર્ષોથી આ એક એવી ટેકનિક છે કે જે મને દર વખતે 10 માંથી છ થી સાત સોદાઓમાં સાથ આપી દે છે. 10 માંથી છ થી સાત સોદાઓમાં સાથ આપી દે છે. આપણે જોઈએ કઈ રીતે. ઠીક છે? એક નાની એવી PPT ની તરફ હું તમને લોકોને લઈ જઈશ, અને ત્યાંથી આપણે પહેલા કોન્સેપ્ટ જોશું, અને એની પછી રિયલ લાઈફ એક્ઝામ્પલ જોશું, અને કઈ રીતે નીંગોળવા એ સ્ટોક્સને વણીને બહાર કાઢવા અને એને કઈ રીતે ટ્રેડ કરવા એ જોશું. બરાબર છે? એટલે ચાલો જઈએ હવે PPT ની તરફ. તો આ રહી PPT, અને મારે જે જણાવવું છે એમાં આ તરીકે આપણે આગળ જશું. આપણે જશું પહેલા બ્રેક આઉટ પાસે, એની પછી જશું આપણે બ્રેક આઉટ સાથે ઓપન ઇન્ટરેસ્ટની જે સંધિની હું વાત કરતો હતો, એ સંધિ છે ઓપન ઇન્ટરેસ્ટ સાથેની સંધિ, અને ત્યાંથી એક્ઝામ્પલ, અને એક્ઝામ્પલ્સ પછી બેઝિકલી છેલ્લું, જે છેલ્લું જે પ્રકરણ છે એ ફક્ત એ
છે કે કમાવાનું કઈ રીતે? આ બધી વ્યાખ્યાઓ તમે કરી દીધી, બહુ સરસ, પણ છેલ્લે કમાવવાનું કઈ રીતે? કમાવાનું કઈ રીતે એ જોશું. બેઝિક મેથડ ટુ ધ મેડનેસ ઓફ ટ્રેડિંગ બ્રેક આઉટ્સ, એ જોશું કે મથાળે જઈને, એટ ધ હાઈએસ્ટ પોઈન્ટ ઇન ધ પ્રાઈસ, જ્યારે તમે સોદો કરો છો ત્યારે અમુક કોન્ફિડન્સની કમી આવવી વ્યાજબી છે, પણ એ કમી ન આવીને તમારા ઓડ્સ, જે તમારી શક્યતાઓ છે જીતવાની, એ શક્યતાઓને થોડીક ઇમ્પ્રુવ કરો. થોડીક પ્રોબેબિલિટી ઇમ્પ્રુવ કરીને 50 થી 60, 65 લગી લઈ જાવ, તો તમારા બ્રેક આઉટ ટ્રેડિંગની હિસ્ટ્રી છે એમાં ચાર ચાંદ લાગી જશે. તો આગળ જતાં સૌથી પહેલા મારે એક સંધિ છૂટી પાડવી છે, અને સંધિ છે પ્રાઈસ અને OI ની. જોડવી છે, છૂટી નથી પાડવી, જોડવી છે પ્રાઈસ અને OI ની. ઠીક છે? આ મને પ્રાઈસ અને OI ની સંધિમાં સૌથી પહેલા જોડી હતી પ્રોફેશનલી. પ્રોફેશનલી એટલે બેઝિકલી જે વસ્તુ કરવા માટે તમને પૈસા મળતા હોય એને પ્રોફેશનલી કહેવાય. આ વસ્તુ મને ઘણા વખત પછી સમજાઈ કે એક ક્રિકેટર ક્રિકેટ રમે છે, વેરી ગુડ. પ્રોફેશનલ ક્રિકેટર ઇઝ અ ક્રિકેટર હુ ગેટ્સ પેઇડ ફોર પ્લેઇંગ ક્રિકેટ. ક્રિકેટરને ક્રિકેટ રમવાના પૈસા મળતા હોય તો એને પ્રોફેશનલ ક્રિકેટ કહે. તો મને ઓપ્શન ટ્રેડિંગના પૈસા મળતા હતા, તો આઈ વોઝ એન
ઓપ્શન ટ્રેડિંગ સ્ટ્રેટેજીસ્ટ એટ વન ઓફ ધ લીડિંગ બ્રોકિંગ હાઉસીસ, અને ત્યાં ત્યારે ડેરિવેટિવ રિસર્ચ જેવું કંઈ ખાસ હતું નહીં. અને ત્યારની આ સંધિની વાત હું તમને કહું છું કે સાવ મારો પ્રોડક્ટ ટ્રેડર હતો. મારા પ્રોડક્ટ ટ્રેડરને મેં કીધું કે ભાઈ જુઓ, આ છે ને Hero Honda, આ 2007 ની વાત છે લગભગ, Hero Honda. મેં કીધું આ જુઓ, લગભગ દોઢ ઉપર છે અને 16% ઓપન ઇન્ટરેસ્ટ ઉપર છે. મારા ખ્યાલથી કંઈક ને કંઈક આવું આવ્યું છે આની અંદર, આ સ્ટોક ચાલશે. એ કે શું? હવે કાંઈ છે નહીં ન્યુઝ, આના ઓટો સેલ્સ નંબર આવી ગયા છે, બીજું કંઈ ન્યુઝ આઈટમમાં છે નહીં, કે જવા દે. એમ કે હમણાં મોનિટર કરજે. કે જવા દે, જવા દે. એમ કે બીજો દિવસ એમને એમ જતો રહ્યો, અને ત્રીજે દિવસે લગભગ પાંચ થી સાત સ્ટોક ઉપર, ઉપર. 13 દિવસ પછી એ માણસે મારું માનવાનું ચાલુ કરી નાખ્યું, અને ઘણા બાકીના બધાએ ફોલો કરવાનું શરૂ કરી નાખ્યું, અને એટલીસ્ટ મારું માનવાનું નહીં પણ ડેટાને માનવાનું ચાલુ કરી નાખ્યું. તમે બધા જ માનશો, આજની તારીખમાં, એ દિવસે કદાચ લોકોને વિઝન નહોતું, પણ આજે આપણે એટલા આગળ તો વધી ગયા છે કે આપણે બધા સમજીએ છીએ કે આ AI ને મશીન લર્નિંગ ને ડીપ લર્નિંગના જેટલા વર્ડ સાંભળીએ છીએ, આ બધી વસ્તુઓની પાછળ છેલ્લે જવાબ ડેટા જ છે. તો આ બીજું, OI બીજું કાંઈ નથી, ડેટા, ડેટા જ છે. એટલે પ્રાઈસ ને ડેટાની સંધિ કરો અને તમારા જીતવાના ચાન્સીસ વધી જાય છે. આના એકલા બેસીસ પર મેં લગભગ પાછલા
18 વર્ષથી અમુક સોદાઓ કર્યા છે, અને એ સોદાઓ માટે, એ સોદાઓની પાછળ બિલ્ટ અપ, બિલ્ટ અપ સાયકલ કરીને એક બહુ નાની વસ્તી, સિમ્પલ ટ્રેડિંગ મોડલ છે. ટ્રેડિંગ મોડલ તો શું કહેવા, હવે બેઝિકલી એક સ્કેનિંગનું હથિયાર છે મારી પાસે. સ્કેનિંગના હથિયારમાં મસ્ત, એકદમ ફક્ત ત્રણ સ્ટેપમાં મને ખબર પડી જાય છે કે ભઈ, આ સ્ટોકમાં તેજી કરવી અને આ સ્ટોકમાં મંદી કરવી. પાછો 60, 65, 70% નો સ્ટ્રાઈક રેટ છે, એટલે જીતવા જેવું છે. પણ એ વો કહી છે ને ઓલો, કે વો કહાની ફિર કભી. તો એ વિષય અલગ છે, એની ઉપર આપણે પાછી ચર્ચા કરશું. પણ આજે એક મુદ્દો એ આપણે એસ્ટાબ્લિશ કરી દઈએ કે પ્રાઈસ અને OI ની સંધિ કરતાં આપણને એક એવી, એવી ઇન્ક્રેડિબલ ઇન્ફોર્મેશન મળે છે જે ઇન્ફોર્મેશન કદાચ આપણને ન મળત. કારણ કે ઓપન ઇન્ટરેસ્ટ ઉપર, ઉપર જવું એટલે શું? નવા ટ્રેડરો આવવા. આ જે નવા ટ્રેડરો આવ્યા છે, ક્યાંક ને ક્યાંકથી કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન લઈ આવ્યા છે. હવે ઇન્ફોર્મેશન શું? ભાવને ઉપર લઈ જશે, નીચે લઈ જશે, ડેફિનેટલી. પણ એ ઇન્ફોર્મેશન મારે જાણવી જરૂરી છે? કાંઈ જરૂર નથી. જેણે ઇન્ફોર્મેશન લાવવી હતી એ લઈ આવ્યા. એ લોકો છુપાઈ નથી શકતા, એટલે તમને દેખાશે એ લોકો, અને એ વધતું ઓપન ઇન્ટરેસ્ટ અને વધતી પ્રાઈસ તમને એક
અંદેશો આપી જશે કે ભાઈ, જે માણસે 100 રૂપિયાનો માલ 101 માં લીધો છે એને 110 નો ભાવ, ભાવનો ટાર્ગેટ દેખાતો હશે ત્યારે લીધો છે, અથવા જે માણસે 100 રૂપિયાનો સ્ટોક 99 માં વેચ્યો છે એને 90 દેખાતું હશે નીચે, ત્યારે એક રૂપિયો નીચે કરીને વેચ્યો છે. આ છે લોંગ અને શોર્ટની વાર્તા. આ હું સંધિ શું કામ કહી રહ્યો છું બ્રેક આઉટ સાથે, આનું આનું, આની આની શું ગણતરી છે એ સમજાવું તમને. તે તરફ જતાં પહેલા બસ મારે ફક્ત એ એસ્ટાબ્લિશ કરવું હતું કે તમે ઓપન ઇન્ટરેસ્ટને, ઓપન ઇન્ટરેસ્ટને એનું ધારેલું મહત્વ આપતા થઈ જાવ. બરાબર છે? મોસ્ટ ઓફ અસ નાઉ ડુ બિલીવ, અને લોંગ, લોંગ અનવાઇન્ડિંગ, શોર્ટ, શોર્ટ કવરિંગ એ કોઈ એવી ટર્મ નથી રહી જે કોઈને ખબર નથી. એટલે આઈ એમ વેરી હેપી અબાઉટ ઈટ ફ્રોમ ઓપ્શન ટ્રેડિંગ કમ્યુનિટી પર્સપેક્ટિવ. અને આપણે ત્યાં, આપણે ત્યાં ભાત ભાતના એનાલિસિસ થાય છે અને એના બેસીસ OI હોય છે, એટલે આઈ એમ વેરી હેપી ધેટ વે. હાઉ એવર, જો જરાય ઢચું પચું હોત તો આને માનતા શરૂ થઈ જજો. હવે બ્રેક આઉટ અને ઓપન ઇન્ટરેસ્ટની શું ગણતરી છે એ હું તમને સમજાવું. એના માટે એક દાખલો છે મારી પાસે, મારી પાસે. એ દાખલો જોશો ને તો પકડાઈ જશે. મારું એવું માનવું છે અને
ઘણા વખતથી એવું માનવું છે કે ઓપન ઇન્ટરેસ્ટ એટલે ફાઉન્ડેશન. ઓપન ઇન્ટરેસ્ટ એટલે ફાઉન્ડેશન. ફાઉન્ડેશન જેટલું પાકું, તેટલું તેટલું તમારું બિલ્ડિંગ પાકું. આ વસ્તુ આજે, આજે આપણે કહીએ છીએ ને કે જે, જેનું, જેનો બેઝ કાચો રહી ગયો ને, એ માણસને આગળ વધતામાં ડિફિકલ્ટી થાય. તે જ પ્રમાણે જે બિલ્ડિંગનો બેઝ કાચો રહી ગયો, એ બિલ્ડિંગ આગળ જતાં હલવાની. અને ઓપન ઇન્ટરેસ્ટ એ ફાઉન્ડેશન છે. તે જ સાથે હવે બ્રેક આઉટની તરફ વધતા એક વસ્તુ હું તમને બીજી કહીશ. આ એક અભિન્ન સત્ય છે, એટલીસ્ટ કન્સ્ટ્રક્શનની લાઈનમાં તો એક અભિન્ન સત્ય છે ને, છે ને, છે જ, કે ભાઈ જેટલું મોટું બિલ્ડિંગ એને એટલું મોટું ફાઉન્ડેશન જોઈએ. એક્ઝામ્પલ આ છે. એક્ઝામ્પલ, આ સાદા ઘરો જે આપણે, ઘરો જે બાંધીએ છીએ, 1,500 ફૂટનું ઘર છે, એક લોટ પર, 15 પ્લોટ પર 1,500 ફૂટનું ઘર બાંધ્યું, ઠીક છે, અને એક માળનું ઘર બાંધ્યું તો એને 16 inch નું, 16 inch નું ફાઉન્ડેશન જોઈએ. બે માળનું ઘર બાંધ્યું તો 19 inch નું. ત્રણ માળનું ઘર બાંધ્યું, લગભગ 2 ફૂટનું, બે ફૂટનું ફાઉન્ડેશન જોઈએ ત્રણ માળના ઘરને. હવે એની સામે મોટા બિલ્ડિંગો જોઈએ. આ બધા
બિલ્ડિંગો જો આપણે જોઈએ, તો આ જે એક માળ, બે માળ, ત્રણ માળની વાત કરીએ છીએ એ લગભગ 20, 30, 40 ફૂટ, 50 ફૂટ જેટલી ઊંચી ઈમારતો છે. એ ઊંચી ઈમારતોને સાવ દોઢ બે ફૂટનું ફાઉન્ડેશન જોઈએ છે, જ્યારે કેન વી ઓલ એપ્રિશિએટ ધ ફેક્ટ કે આજે 1,600, 1,700, 2,000 ફૂટના મકાનો છે, એ લોકોને તમે નીચે જુઓ છો? આ 2,000 ફૂટનું મકાન જે Shanghai Tower છે, એને નીચે 282 ફૂટનું ફાઉન્ડેશન મૂક્યું છે. કેમ? કારણ કે એક મોટા મુવને, એક મોટા, એક મોટા સ્ટ્રક્ચરને, આ પ્રાઈસ ઇન્ક્રીમેન્ટ ઇઝ નથી બટ અ સ્ટ્રક્ચર, એક મોટા સ્ટ્રક્ચરને સપોર્ટ આપવા માટે તમને એક મોટું ફાઉન્ડેશન હોવું બહુ જરૂરી છે. અને તે જ રીતે એક મોટા પ્રાઈસ મુવમેન્ટ સાથે એક મોટું ઓપન ઇન્ટરેસ્ટ ઊભું હોવું બહુ જરૂરી છે. ધેટ ઇઝ ધ આઈડિયા. ઠીક છે? આ છે કોન્સેપ્ટ. હવે આ કોન્સેપ્ટ પરથી આપણે જશું દાખલાઓ પર. એ દાખલાઓ માટે હું તમને લઈ જઈશ, હું તમને લઈ જઈશ આપણી એપ્લિકેશનમાં. એપ્લિકેશનમાં જતાં તમે એક વસ્તુ જોઈ શકશો
કે અહીં જો તમે સાઈન અપ ના કર્યું હોય તો પ્લીઝ ડિસ્ક્રિપ્શનમાં સાઈન અપની લિંક છે. ગો અહેડ એન્ડ સાઈન ઈટ અપ, અને મારી સાથે વિડિયો જોતા જોતા સાઈડ બાય સાઈડ તમે તમારી એનાલિસિસ કરતા જાઓ. આનો ફાયદો ફક્ત એટલો છે કે તમારી સાથે તમને, તમને જોવા મળશે વસ્તુઓ. અને આ વિડિયો સાથે જ, આ જ પ્રકારના સાઈન અપ નિઃશુલ્ક છે. લગભગ 20 થી, હવે તો લગભગ 27 જેવા થઈ ગયા, 27 ટૂલ નિઃશુલ્ક છે આ સાઈન અપ સાથે. અને એ સાથે આ વિડિયો લાઈબ્રેરી છે. ફક્ત અને ફક્ત ઓપ્શનનું જ જ્ઞાન છે. ઓલ રાઈટ? કીવર્ડ્સ છે, કીવર્ડ્સને હિસાબે તમારે ગણવું હોય તો જોઈ લો, લેંગ્વેજીસને હિસાબે તમારે ગણવું હોય તો જોઈ લો, અને એ સિવાય, અને એ સિવાય, રાઈટ, અમુક ટોપિક છે, ટોપિકના હિસાબે તમારે સર્ચ કરવું હોય તો કરી લો. પણ ઘણું બધું લર્નિંગ છે, અને ધેટ ઇઝ એબ્સોલ્યુટલી ફ્રી, નિઃશુલ્ક છે. ઠીક છે? હવે મારે તમને શું દેખાડવું હતું? મારે તમને એ ફાઉન્ડેશન અને પ્રાઈસ સ્ટ્રક્ચર દેખાડવું હતું. તો આપણે છે ને ચાર્ટ્સમાં જતા રહીએ. ચાર્ટ્સમાં, ચાર્ટ્સમાં આ હું એક સ્ટોક ફોલો કરી રહ્યો છું લગભગ. મેં મારે આ સોદો હજીએ લેવા જેવો છે અને મારે લેવો હોય છે. ઓલ
રાઈટ, એક્ઝામ્પલ આપું હું તમને SBI નું. આ થઈ ગયેલી વસ્તુઓ છે, પોસ્ટમોર્ટમ એનાલિસિસ કરું છું. ઠીક છે? પોસ્ટમોર્ટમમાં બધા સાચા જ હોય છે, પણ મારે ખાલી દાખલાઓ આપવા છે. મારે તમને જણાવવું ફક્ત એટલું છે કે આ ચાલે છે. આ જે થીયરીની આપણે વાત કરીએ છીએ ને, એ ચાલે છે, અને મોટા મોટા સ્ટોકમાં એ ચાલે છે. તો SBI, SBI એ 3 જૂને આ તેજીનો ટંકારો બોલાવ્યો હતો. બરાબર છે? ત્યાર પછી એ ચોથીએ જે ગભરાહટ નીકળ્યો, અને ધીરે ધીરે કરીને કેચઅપ ગેમ ચાલતી હતી. હવે આ જે કન્સોલિડેશન હતું ને, આ પાછલા દિવસોમાં તમે જોયું હશે કે આ, જો આ કન્સોલિડેશન તૂટ્યું અને અહીંથી ખેંચાયું. આ કન્સોલિડેશન તૂટ્યું અહીંયા અને અહીંથી ખેંચાયું. અથવા આ, આની આની પછીનો આ રહ્યો, લો, આ આ કન્સોલિડેશન તૂટ્યું અને અહીંથી ખેંચાયું. તો તે જ રીતે જ્યારે આપણે અહીં આવ્યા અથવા અહીં આવ્યા ને, ત્યારે એ કન્સોલિડેશન તૂટ્યું. હવે એ ટાઈમે બ્રેક આઉટ ટ્રેડિંગની ઓપોર્ચ્યુનિટી છે. એ બ્રેક આઉટ ટ્રેડિંગ લેવું કે ન લેવું, એ લેવું કે નહીં, ન લેવુંમાં, એ લેવું કે ના લેવુંમાં મારી એક બેઝિક વેલિડેશન ટેકનિક છે, અને મારે ફાઉન્ડેશન જોવું પડશે કે બ્રેક આઉટ ટ્રેડિંગ કરવું કે ના કરવું. અને મારું ફાઉન્ડેશન શું કહેતું હતું? મારું ફાઉન્ડેશન કહેતું હતું કે હા, ભલે ભાવ મથાળે
છે, પણ મારું ઓપન ઇન્ટરેસ્ટ જે છે એ તો નીચે જઈ રહ્યું છે. મારી ફાઉન્ડેશન નીચેના 100 થાંભલાઓમાંથી 70 થાંભલા, 30 થાંભલા, 40 થાંભલા લઈ ગયું કોઈ. હવે ડગમગ ડગમગ કરે છે. આ રહ્યું, આ પ્રાઈસ સ્ટ્રક્ચર, આ રહ્યું આપણું બિલ્ડિંગ. આ બિલ્ડિંગની વાત થઈ રહી છે, અને આ બિલ્ડિંગની ચેની થાંભલાઓ જે છે એ થાંભલાઓ કોક લઈને ભાગી ગયું. આ લઈને ભાગ્યા, ભાગ્યા, ભાગ્યા અને અહીં લગી આવ્યા. બરાબર છે? અહીંનું ઓપન ઇન્ટરેસ્ટ અહીં લગી આવી ગયું, એટલે થાંભલાઓ લઈને કોઈ ભાગી ગયું. રિઝલ્ટ: 900 વાળો સ્ટોક આવીને ઊભો છે અત્યારે 800 ની ચે. મારે બતાવવું એટલા માટે છે કારણ કે એ બ્રેક આઉટ તમારે ટ્રેડ કેવી રીતના કરવું છે. આ સોદો તો મેં લીધેલો છે. ઠીક છે? જૂનો સોદો છે, પાછું પોસ્ટમોર્ટમ જ કરાવું છું. જૂનો સોદો છે, પણ આ સોદો મેં લીધેલો છે. આનું હું તમને, આનું ઉદાહરણ આપું. ઠીક છે? આ એ દરવાજો છે 5,500 નો. એ દરવાજા પર કે મેં એક વખત ઠોક્યું, ન ચાલ્યું. બીજી વખત
ઠોક્યું. ઓપન ઇન્ટરેસ્ટ ક્યાં હતું? ઓપન ઇન્ટરેસ્ટ નીચે છે, થાંભલાઓ 100 માંથી 80 જ થાંભલાઓ છે. મેં સોદો ના લીધો. પાછો આવ્યો અહીંયા. હવે ઓપન ઇન્ટરેસ્ટ ક્યાં છે? હવે ઓપન ઇન્ટરેસ્ટ વધારે છે, 100 ની જગ્યાએ 150 થાંભલાઓ છે. ઝટપટ લઈ લો, ઝટપટ લઈ લો. અને લીધું, લીધું, પછી એ સ્ટોક ચાલ્યો. મારું કહેવાનું ફક્ત એટલું જ છે કે આ બ્રેક આઉટ ટ્રેડિંગમાં છે ને, તમને, તમારે એ, એ સિદ્ધ કરવું કે શું તમે અહીંયા છો, અહીંયા છો, અહીંયા છો, કે ફાઇનલી આ જગ્યાએ છો જ્યાંથી સ્ટોક ચાલવાનો છે, એ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. અને એમાં એક નાનું અમસ્તું ફિલ્ટર આ OI નું નાખી દો ને, તો ફટ દઈને કામ થઈ જાય છે. હવે તમે મને એમ કહેશો કે આ હું, આ તો બહુ સબ્જેક્ટિવ વાત થઈ ગઈ, આ તો તું ઓન હાઈ ને લો ને બધું નીચેના ચાર્ટો દેખાડી રહ્યો છે. આનું મારી પાસે સ્કેનર છે, આનું મારી પાસે સ્કેનર છે. ઠીક છે? આજે જો તમે સાઈન અપ કર્યું હોય તો આપણો નીચે એક કોડ છે, એ કોડ નાખશો તો, આ પેઇડ ફીચર છે, આ પેઇડ ફીચર છે, કારણ કે આ ફક્ત આપણી પાસે છે આ પ્રકારનું સ્કેનર. અને મારું, મારી ગણતરી હંમેશા એક જ છે કે સાધનો,
સાધનો એક ઇન્વેસ્ટમેન્ટ છે. એ સાધનોમાંથી ઇન્વેસ્ટમેન્ટ જે છે ને, એ એકાદ બે સોદા તમે કરશો ને, એકાદ બે સોદામાં જ, એકાદ બે સોદામાં જ એની વસૂલી થઈ જશે, પછી આગળ એ ફ્રી છે. ઠીક છે? એટલે ઈટ્સ એન ઇન્વેસ્ટમેન્ટ, બટ ઈટ કમ્સ એટ એન ઇન્વેસ્ટમેન્ટ, ધેટ ઇઝ, ધેટ ઇઝ સમથિંગ ધેટ આઈ વુડ લાઈક યુ ટુ નો. ઓલ રાઈટ? અને હવે આ છે સ્કેનર, આ છે સ્કેનર. હવે મારે ગણતરી શું બતાવવી છે તમને એ કહું છું. હું IndiGo શા કારણ, શા કારણસર જોઈ રહ્યો હતો? કારણ કે આ રહ્યું Alkem. Alkem તમને બતાવી દઉં. Alkem ખુલ્લું જ હશે ત્યાં, એટલા માટે બતાવી દઉં. ઠીક છે? હવે આ Alkem જુઓ છો તમે? બંને. હવે એક ટેકનિક બતાવી દઉં. ટેકનિક: મથાળે છે કેવી રીતના ખબર પડે તમને? મથાળે છે કેવી રીતના ખબર પડે? તો આ પ્રાઈસ અને OI ના પર્સેન્ટાઇલના નંબરો આપેલા છે. હવે સૌથી પહેલા એ જાણીએ કે પ્રાઈસ OI પર્સેન્ટાઇલના નંબરોનો શું મતલબ છે. 67, 78, 85, 6. 0 એટલે લોએસ્ટ. ક્યારનું લોએસ્ટ? પાછલા 180 દિવસનું લોએસ્ટ. 0 એટલે પાછલા 180 દિવસનું લોએસ્ટ, અને 100 એટલે પાછલા 180 દિવસનું હાઈએસ્ટ. સિમ્પલ. આ થઈ ગયું તમારું બ્રેક આઉટની વ્યાખ્યા: પ્રાઈસ એટ અબોવ
90%. અહીં Apollo Hospital, અહીં Asian Paints, અહીં AU Bank, આ બધા સ્ટોકો રિસેન્ટ હાઈ પાસે હશે, અથવા 180 દિવસના હાઈ પાસે છે. 90 ની ઉપર પ્રાઈસ પર્સેન્ટાઇલનો મતલબ કે લોએસ્ટ ભાવ અને હાઈએસ્ટ ભાવની વચ્ચેના ફરકની 90% જર્ની છે એ કરી ચૂક્યો છે. ઠીક છે? 10% ઓર જર્ની કરશે, એ ડિફરન્સની 10% ઓર જર્ની કરશે, તો ઓલરેડી સ્ટોક નવી ટેરિટરીમાં નીકળી જશે, 180 દિવસની ફક્ત. ઠીક છે? તે જ રીતે ઓપન ઇન્ટરેસ્ટમાં બી સેમ વસ્તુ છે, ઓપન ઇન્ટરેસ્ટમાં પણ સેમ વસ્તુ છે કે બંને 90 ની ઉપર છે, એટલે બંને ધ હાઈએસ્ટ લેવલ છે. તમારું પ્રાઈસ સ્ટ્રક્ચર બ્રેક આઉટની તૈયારીમાં છે, અને આ 95, 99, 91, 92 નો મતલબ ફક્ત એટલો છે કે તમારા 100 ના 100 થાંભલાઓ જે નીચે છે ને, એ સજ્જ છે તમને એક મોટો મુવ આપવા માટે. ઓલ રાઈટ? હવે મારે બતાવવું શું છે? જ્યારે આવું કંઈક દેખાય ત્યારે બ્રેક આઉટની ગણતરી થાય કે બોસ, આ સ્ટોક આગળ વધી રહ્યો છે. હવે મારે સોદો કરવો કે ના કરવો, કરવો કે ના કરવો, અહીં
આવીને જોઈ લેવાનું, અહીં આવીને જોઈ લેવાનું. હવે મારો એન્ટ્રી પોઈન્ટ શું છે? એન્ટ્રી પોઈન્ટ છે: બંને 90 ની ઉપર હોવા જોઈએ. કેન વી ઓલ એપ્રિશિએટ ધ ફેક્ટ કે 7 ઓગસ્ટે આ બંને 90 ની ઉપર આવ્યા હતા. આ રહ્યું મારું એન્ટ્રી પોઈન્ટ. આના પછી મારું એક્ઝિટ ક્યારે છે? એ બે માંથી એક પણ 90 ની નીચે જતું રહે એટલે એક્ઝિટ. બોથ અબોવ 90, એન્ટ્રી. વન ઓફ ધેમ બિલો 90, એક્ઝિટ. 90, 98, 98, 97, 98, 97, 98, 97, 98, 97, 98, આ 90 ની નીચે જ નથી આવ્યો હજી લગી. આ રહ્યો ભાવ 90 ની નીચે સૌથી પહેલો, 6,366, અને આપણે ક્યાં પકડ્યો હતો? 5,538. કેન વી ઓલ અંડરસ્ટેન્ડ કે આપણે શું ગણી રહ્યા હતા? 10%, આ 20% બહુ હાથમાં આવ્યો. લગભગ 16, 17, 18%, 17, 18% બહુ હાથમાં આવ્યો. આ જે છે ને, આ જ કમાણી છે. ઠીક છે? આ 90 દિવસનો લુકબેક પિરિયડ છે. મેં હમણાં હમણાં 90 દિવસનો લુકબેક પિરિયડ કર્યો છે. આ લુકબેક પિરિયડ કેટલો રાખવો એ તમારી પોતાની ગણતરી છે. ઠીક છે? મેં શા કારણસર 180 રાખું છું? 180 ઇઝ બેઝિકલી પાછલા નવ મહિના જેટલું થાય. ઠીક છે? ઘણી વખત આ 90 એ રાખું છું, અને 90 નો
ફાયદો એટલો છે કે જ્યારે થનગનતું બજાર એકદમ ભયંકર તેજીમાં હોય ને, ત્યારે 90 થોડોક વધારે પેલું આપે છે. પણ હાઈએસ્ટ કોન્ફિડન્સ લેવલ ડિફોલ્ટ રહેવા દેવું. જ્યાં સુધી તમને સોદામાં, સોદા લેતા પકડ ના આવે ને, ત્યાં સુધી આ ડિફોલ્ટ 180 જ રહેવા દેવું. બાકી 90 ઉપર મેં અમુક સોદાઓ લીધા એ છે, અને પૂરા સારા પડ્યા એ છે. હવે મારું કહેવું ફક્ત એટલું છે કે આજે Apollo Hospital છે ને, એ બ્રેક આઉટ પર છે, 97, મતલબ લગભગ ટોચની સપાટીએ છે. હું નહીં લઉં. સો, બની શકે છે કે અહીંથી ત્રણ ચાર ટકા, 5% મારા હાથમાં નહીં આવે, પણ કકડભૂસ થઈ ગયું જે દિવસે મેં લીધું, એના પછી તો જેટલા કમાવવાના હતા એના કરતાં વધારે આપીને આવીશ. તે જ પ્રમાણે Asian Paints નહીં લઉં, Atul નહીં લઉં, Balrampur Chini નહીં લઉં. ઠીક છે? આ જ ગણતરીમાં હું નીચે આવતા આવતા છેક, આ ક્યાં ગયો IndiGo? આ જ IndiGo જોઈ રહ્યો હતો. IndiGo બંને 90 ની ઉપર છે. ઠીક છે? બંને 90 ની ઉપર છે. હવે આની ઉપર હું ક્લિક કરીશ તો સીધો મને આ, આનો ચાર્ટ દેખાડશે. આ તો આવી ગયો છે ઉપર. ઠીક છે? જ્યારે પ્રાઈસ વધતી હોય, તમે તમારા સ્કેનિંગમાં ઊભા રહી જાવ, અને ઊભા રહીને
ફક્ત જોવાનું, ફક્ત એટલું છે કે આ બંને 90 ની ઉપર ક્યારે નીકળ્યા છે. બંને 90 ની ઉપર નીકળ્યા છે 29 ઓગસ્ટે. ઠીક છે? હવે આમાંથી એક પણ 90 ની નીચે આવ્યો નથી. આવ્યો? આવ્યો નથી. આવ્યો નથી, તો હજી આ એન્ટ્રી, જે 4,770 ની એન્ટ્રી છે, એ એન્ટ્રી છે વેલિડ. 200 રૂપિયા સ્ટોક ચાલી ગયો છે, લગભગ 200 રૂપિયા સ્ટોક ચાલી ગયો છે, અને તમને 5% તો આપી ગયો છે. શું હજી ચાલી શકે છે? જ્યાં સુધી, હું તો આ 100 માં રહીશ, જ્યાં સુધી આમાંથી બે માંથી એક પણ 80 ની નીચે ના આવે. તે જ રીતે ખાસ્સા એવા સ્ટોક છે જે આ 90 ની સપાટીની ઉપર આવવા તૈયાર થઈ ગયા છે. હવે આઈ વિલ, મેં તો Alkem ઓલરેડી, હું કમાઈ ચૂક્યો છું, હું નીકળી ચૂક્યો છું. હવે હું નવો નવો સોદો નથી માંડી રહ્યો, પણ ઘણા સ્ટોક એવા છે કે જે જોઈ શકાય એવા છે. હવે Can Fin Homes, મેબી. ઠીક છે? પછી આ રહ્યો Divi's Lab. Divi's Lab ચાલી જ ચૂક્યો છે. Divi's Lab ને જોવામાં કંઈ ખોટું નથી, પણ ક્યાં આવ્યા Divi's Lab? Divi's Lab, Divi's Lab, આ રહ્યા. Divi's Lab ચાલી ચૂક્યો છે
લગભગ 100 એક રૂપિયા ચાલ્યો છે. ધીસ, ધીસ સોદા ઇઝ સ્ટિલ વેલિડ. ધીસ સોદા ઇઝ સ્ટિલ વેલિડ. શું અત્યારે ઉપર છે 90 ની ઉપર બંને? યસ, 100 તો વેલિડ છે. અને જ્યારે એન્ટ્રી આપણા હાથમાં આવી હતી 541, ત્યાંથી લગભગ દોઢ બે ઉપર છે. વેરી ગુડ, ધેટ ઇઝ ડુએબલ. અધરવાઈઝ સ્કેન કરો, સ્કેન કરો, અને જે 80, 85, 80, 85 ની આસપાસ છે અમુક, આ જો, આ Atul છે, તો Atul આ એક 80 ની નીચે છે, અરે 90 ની નીચે છે, પણ આ એક 90 ની ઉપર છે. આ જ રીતે બંને 90 ની ઉપર જ્યારે જાય, એક વખતનો સોદો લઈ લો, અને બે માંથી કોઈ બી એક 90 ની નીચે આવે, સોદામાંથી નીકળી જાવ. આ છે બ્રેક આઉટ ટ્રેડિંગનું એકદમ સિમ્પલ રહસ્ય. હવે એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન્ડ, આ સોદાઓ મેં ટેસ્ટ કર્યા છે વિધાઉટ એની વેલિડેશન, પણ મારી, મને એવી ચળ હોય છે, અને એ ચળને કારણે Alkem 6,400 માં બહાર એક્ઝિટ મળી, ને હું 6,000 માં જ નીકળી ગયો હતો. તો એવું નથી કે વેલિડેશનથી ફાયદાઓ થાય છે, ઘણી વખત નફામાં નુકસાન પણ થાય છે. પણ એ મારી, આ મારી, આ મારી ટેકનિક છે. તમે તમારી ટેકનિકથી પેલું કરો, પણ જો એવું લાગતું હોય કે આ નવી ટેકનિક છે અને સાવ એકદમ બ્રેક આઉટમાં સોદો લઈ રહ્યા છે, ડેફિનેટલી એકાદ વેલિડેશન એડ કરી દો, એમાં કશો વાંધો નથી. પણ એક ડિસિપ્લિનથી
સોદાઓ કરો. કઈ રીતના સોદા કરશો? તો મારી સિમ્પલ ટ્રેડિંગ ટેકનિક છે કે મને ખબર નથી કે આ સોદો મટીરિયલાઈઝ ક્યારે થશે. હવે Divi's વાળો સોદો છે, જો હું પહેલા દિવસે ઘૂસી ગયો હોત તો હજી લગી હું બેઠો જ છું, ચાર દિવસ થઈ ગયા છે. ઓપ્શનમાં જ સોદો કરવો, અને હું જનરલી એક, એક સ્ટેપ ઉપરની સ્ટ્રાઈક બાય કરું છું. એક સ્ટેપ ઉપરનો કોલ બાય કરું છું, અને એની, એના લગભગ બે ત્રણ સ્ટ્રાઈક ઉપરનો એક કોલ વેચી દઉં છું. એક ડેબિટ સ્પ્રેડ, સિમ્પલ. બે પગથિયા નીચે, કે મંદી કરો, મંદી કરો તો એક પુટ ખરીદો ભાવની નીચેનો, અને બે પગથિયા નીચે ઉતરો, બે પગથિયા નીચેની જે સ્ટ્રાઈક હોય એ સ્ટ્રાઈક તમે વેચી નાખો. ઠીક છે? હવે શું આ બ્રેક આઉટ માટે જ કામ કરે છે? નહીં, બ્રેકડાઉન માટે પણ કામ કરે છે. તો કમાણી, કમાણી જે છેલ્લું સેગમેન્ટ છે આપણું, કમાણી, તે કમાણી આપણે સમજ્યા કે 90, 90 ની ઉપર બંને જેવા ગયા, આ તો 88, 89 છે અને આ 94 છે, 90, 90 ની ઉપર બંને જેવા ગયા એવી એન્ટ્રી, બેમાંથી એક પણ 90 ની નીચે આવ્યું, એક્ઝિટ. આ છે તેજી. પણ શું મંદી માટે પણ આ જ વસ્તુ ચાલી શકે છે? મંદી માટે પણ આ જ વસ્તુ ચાલી શકે છે. મંદી માટે હું વચ્ચે હમણાં, મેં આ 80 નું 90 જે કર્યું હતું, 180 નું 90 કર્યું હતું ને, એ મેં 90 કર્યું હતું આઈડિયા માટે. એક મિનિટ, મને છે ને આઈડિયા શોધવા દો. શોધવા
દો, શોધવા દો, શોધવા દો. આ તમે અહીંયા એક્ચ્યુઅલી, અને આને પર્સેન્ટાઇલ બાજુ લઈ જઈએ. હવે આ 180 દિવસના લો પર નથી આ સ્ટોક. ઠીક છે? પણ જો તમે આ 90 જો કરો ને, કે મારે મંદી, મારે, મારે મંદીની ઓપોર્ચ્યુનિટી શોધવી હતી, અને એ શોધવામાં મારા હાથમાં કંઈ આવ્યું નહીં, એટલે આ નથી આવ્યું જો કે. પણ તેમ છતાંય હવે આમાં 90 અને 10 છે. મારી પાસે એક્ઝામ્પલ નથી, કારણ કે બજાર ભયંકર, બહુ સારા કોન્ફિડન્સથી આગળ વધી રહ્યું છે, અને ફોર ઓલ ધ રાઈટ રીઝન્સ. એટલે આઈ એમ હેપી ધેટ મારી પાસે મંદીનો કોઈ એક્ઝામ્પલ નથી અને કોઈ બ્રેકડાઉન નથી કરી રહ્યું. પણ, પણ તેમ છતાંય, તેમ છતાંય મારી ગણતરી હું તમને સમજાવી દઉં કે જ્યારે જ્યારે મેં સોદા લીધા છે બ્રેકડાઉન માટે ને, ત્યારે 90 ની ઉપર અને 10 ની નીચે, આ બંને કન્ડિશનો મેચ થતી હોય, 90 ની ઉપર અને 10 ની નીચે, ત્યારે સોદામાં એન્ટ્રી લો. બે માંથી કોઈપણ એક ક્લિયર થઈ જતું હોય, રામ રામ કરીને નીકળી જાવ. ક્યાં તો OI 90 ની નીચે જતું રહ્યું, નહીં તો આ પ્રાઈસ 10 ની ઉપર જતી રહી. આ રહ્યો સોદો. આ હવે ધીસ ઇઝ ટુ પ્રીમેચ્યોર.
ઓલ રાઈટ, અને 90 વાળું મોડલ, મેં, હું, આઈ એમ, આઈ એમ નોટ વેરી કોન્ફિડન્ટ, કારણ કે ક્યારેક ક્યારેક મેં સોદા લીધા છે, ઈટ વર્ક્સ, બટ સ્ટિલ ધેર ઇઝ એન એન્ટ્રી હિયર. ઠીક છે? વેલિડેટ તમે કરો તમારી રીતે. અને વન્સ અગેન, ધીસ આર જસ્ટ ઇન્ડિકેટર્સ. ઇન્ડિકેટર્સ એ ડેટા એનાલિટિક્સ છે. ડેટા તમને ક્યાંક ને ક્યાંક કહેશે, છતાં મારું એવું માનવું છે કે અમુક તમારા પોતાની એનાલિસિસ અને પોતાનો રિસર્ચ જે હોય, જે વર્ષો વર્ષથી ચાલતું આવી રહ્યું છે, એનું એક બેકિંગ લેવું is always prudent, it's always a good idea ટુ do it. એટલે ધેટ્સ વોટ ઈટ ઇઝ. ધીસ ઇઝ ઓલ ધેટ આઈ વોન્ટેડ ટુ સે. Price OI Percentile, આ સર્ચમાં જાઓ, Price OI Percentile તમને દેખાશે. અહીં જાઓ, આ રહ્યું, આ આપણી સ્ક્રીનો ખુલશે, અને અહીં તમારી પાસે છે સ્કેનર. સ્કેનરથી જુઓ, જે સ્ટોક તમને સમજાતો હોય કે ભાઈ અહીંયા તેજી થઈ રહી છે, શું છે અત્યારે મુવમેન્ટ, તો મુવમેન્ટ પકડાઈ જશે અહીં. ઠીક છે? મારો હજી એ દાખલો એ જ છે કે 180 ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ છે, તો 180 થી શરૂ કરો, અને પછી એની સાથે ચેનચાળા કરવાનું ચાલુ કરો. તમારા હિસાબે તમને જે ગમતું હોય એ પ્રકારના લુકબેક પિરિયડો રાખો, અને હેવ ફન ટ્રેડિંગ બ્રેક આઉટ્સ. બ્રેક આઉટ
ટ્રેડિંગમાં મોજ કરો અને સારા પૈસા કમાવો, મારી એટલી જ શુભેચ્છા સાથે હું તમારી આજ્ઞા લઉં છું. થેન્ક્યુ વેરી મચ ફોર વોચિંગ, અને સ્ટે ટ્યુન્ડ ફોર નેક્સ્ટ વિડિયોઝ. થેન્ક્યુ વેરી મચ, હેવ યોરસેલ્ફ વન્ડરફુલ, ફુલ શેરિંગ ટાઈમ અહેડ.

Experienced professional in the Equity Derivatives Research, Trading Portfolio Management, Business Relationship Management, Options with 16+years of rich experience
All 11 videos by Bhavin →