Option Scalping with the Option Triggers Scanner (Gujarati)
This Gujarati lesson explains option scalping as very short-term trading and why options need a system, since theta and time value work against a buyer who holds overnight.
Using the Reliance open interest chart, the trainer explains that option writers build open interest, compares them to insurance sellers, and treats the highest call and put OI strikes as levels the market rarely breaks. When price clears such a strike, a fast move can follow.
He replays Hero MotoCorp clearing its highest call OI strike and Reliance breaking below its highest put OI strike in Trade Recap. He then explains the Triggers scanner columns: futures price, highest call and put strikes, their difference and change in OI, and how stocks crossing these strikes become candidates to validate with your own analysis, exiting if nothing happens within one to two hours.
In this video
- 0:00What option scalping means
- 2:33Why scalping needs a system
- 5:06Free signup and spotting the opportunity
- 6:23Highest call and put OI on Reliance
- 8:54Option writers as insurance sellers
- 11:30Trade Recap: Hero MotoCorp call example
- 16:42Reliance highest put OI breakdown
- 19:15The Triggers scanner and its columns
- 21:46ABFRL: OI falling near the price
- 23:04Finding candidates with call difference
- 25:37Subscription and closing tips
What you’ll learn
Read and practise
Transcript
કેમ છો ટ્રેડર્સ, સ્વાગત છે આપનું Quantsapp માં ફરી એકવાર. આજનો વિષય છે ઓપ્શન સ્કેલ્પિંગ. એક રાઉન્ડથી શરૂઆત કરીશ. સ્કેલ્પિંગનો મતલબ શું છે? હવે આપણે ઠર્યા ગુજરાતી માણસો, મૂળભૂત બોલીએ ઇંગ્લિશ તો એ વિચારીએ ગુજરાતીમાં. તો સ્કેલ્પિંગ, સ્કેલ્પિંગ કરતાં કરતાં મને કોકે પૂછ્યું કે શું કરો છો તમે? તો કે મેં કીધું, હું કરું છું સ્કેલ્પિંગનો, સ્કેલ્પિંગનો ધંધો. બરાબર છે? આઈ ડૂ અ બિઝનેસ ઓફ સ્કેલ્પિંગ. તો સામેવાળું માણસ ગુસ્સે થઈ ગયું અને મને કહે કે ભાઈ, આ આવું ખોટા ખોટા કામો કરે છે? મારી, મારો વિચાર એવો હતો, મતલબ મારી સમજ એવી હતી કે સ્કેલ્પિંગ એટલે પેલું નકશી કામ કરીએ ને, આપણે એને સ્કેલ્પિંગ કહેવાય. એટલે મેં કીધું, હું છે ને બારીકીથી નકશી કામ કરું છું. જતાં દિવસે પછી ખબર પડી કે સ્કેલ્પિંગનો મતલબ પેલો આજે સિનેમાઘરોની બહાર એકાતી ને એક કાતિન કરતો હોય છે ને, એ બ્લેકની ટિકિટોને સ્કેલ્પિંગ કહેવાય. ચલો, વાત રમૂજ નહીં રહી, પણ મુદ્દો તો એકદમ સરસ છે કે ઓપ્શન સ્કેલ્પિંગ પોતાની જાતમાં એક સ્ટ્રેટેજી છે. HFT, હાઈ ફ્રિક્વન્સી ટ્રેડિંગ જેને કહેવામાં આવે છે, મીડિયમ ફ્રિક્વન્સી ટ્રેડિંગ જેને કહેવામાં આવે છે, આ અમુક એવી ટેકનિકો છે, આ, આ અમુક એવી પદ્ધતિઓ છે
ટ્રેડિંગની જે ચાલે જ છે સ્કેલ્પિંગના ધોરણો પર. અને ઓપ્શન્સમાં સ્પેસિફિકલી સ્કેલ્પિંગ કરવું બહુ, એક, એક લુક્રેટિવ વસ્તુ થઈ જાય છે, કારણ કે ફક્ત ભાવ છોડીને ઘણાએ ખરા એવા બધા વિષયો છે, જે કે એવા ફોર્સ છે, જે એને ધક્કો મારી મારીને ઓપ્શનના ભાવોને વધારે છે કે ઘટાડે છે. થીટાથી આપણે બધા વાકેફ જ છીએ, જેને ભાવ સાથે કોઈ લેવા દેવા નથી, અને એ ઘટાડાની એક એક પછી એક ઘટાડો કરતો જ જાય છે. તો આજના સિચ્યુએશનમાં સ્કેલ્પિંગ એ બહુ મહત્વનું થઈ જાય છે. મહત્વનું એ કારણસર થઈ જાય છે, કારણ કે, જેમ તમને ખબર જ છે કે કોમ્પિટિટિવ માર્કેટ, ઓપ્શન્સ ટ્રેડિંગ, ટાઈમ વેલ્યુ ડીકે, આ બધી જ વસ્તુઓ આપણને એક તરફ તો દોરી રહ્યા છે કે ભઈ, એક સિંગલ ઓપ્શન ખરીદીને ઘરે લઈ જવું, અને એને ઘરે સાથે, એ સિંગલ ઓપ્શનની પોઝિશન ઘરે સાથે લઈને જો તમે સૂઈ ગયા અને બીજે સવારે ઉઠ્યા, તો અમુક લોસ તો પાકી જ છે ટાઈમ વેલ્યુના ધોરણે. તો મારું ફક્ત કહેવું એટલું છે કે આવા સિચ્યુએશનમાં ઈટ ઇઝ વેરી ઈમ્પોર્ટન્ટ કે અમુક ટ્રેડિંગ સ્ટ્રેટેજી આપણા
ટ્રેડિંગ આર્સેનલમાં હોવી જરૂરી છે, જે આપણને અમુક, એક, એક ઇન્ટ્રાડે પર પકડ આપી શકે. અને જેમ આપણે કહીએ છીએ, હું હંમેશા જ કહું છું કે ધેર હેઝ ટુ બી મેથડ ટુ મેડનેસ. તમે ગાંડપણ કરો તો એ ગાંડપણની પાછળ એક પદ્ધતિ હોવી જરૂરી છે, તો એ ગાંડપણ ગાંડપણ નથી રહેતું અને હોશિયારીમાં બદલાઈ જાય છે. તો એ પદ્ધતિ ફક્ત એટલી છે કે એક સિસ્ટમ બનાવવી જરૂરી છે. આજે આપણે એવી જ એક સિસ્ટમ બાબતે વાત કરશું. ત્યાં જઈએ એની પહેલા, લેટ મી ટેક યુ થ્રુ ધ ફ્લો. આપણે ફ્લોની વાત કરીએ તો, જેમ પહેલાથી જ હું તમને કહેતો આવ્યો છું કે ચાર ઇઝી સ્ટેપમાં આ શીખશું. પહેલો, સ્કેલ્પિંગ શું છે. સ્કેલ્પિંગ શું છે આપણે સમજી ગયા. બેઝિકલી આપણી ટ્રેડિંગની, ટ્રેડિંગના જગતમાં સ્કેલ્પિંગની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે, કે નાનામાં નાની અવધિ, માઈક્રો ટર્મ ટ્રેડિંગ જેને કહેવાય, કહેવાય છે ને, એવું નાનામાં નાની અવધિમાં ફટાફટ. લેવે ઝટપટ લોટરી, આ એક ટર્મ હતી જ્યારે શેર બજારમાં નીચે દલાલ સ્ટ્રીટમાં આપણે ભેગા થતા ટ્રેડરો. હવે જો કે બધું ડિજિટલ થઈ ગયું છે, પણ મને એવું ને એવું યાદ છે, અર્લી 2000 માં જ્યારે બજારમાં નીચે ઉતરતા ને બજાર
પૂરું થાય ત્યારે, કે આ જો, આ લઈ લેજે, Infosys લઈ લેજો, ખાલી કહ્યું કે આ ઝટપટ લોટરી છે, સવાર સવારના લઈને 10:00, 10:30 સુધીમાં છૂટા થઈ જશો. આ ઝટપટ લોટરી જે છે ને, એનું ફક્ત નામ થઈ ગયું છે સ્કેલ્પિંગ. ઠીક છે? અવર્સનું ટ્રેડિંગ કદાચ ના હોય ને, મિનિટ્સનું ટ્રેડિંગ થઈ જાય, પણ તે છે સ્કેલ્પિંગ. હવે મારે એમાં જે જોડવું છે એ જોડવું છે ઓપ્શન્સ. હોય ને, મેં તમને જે પહેલા એ કીધું કે ઓપ્શન્સમાં સ્કેલ્પિંગ કરતી વખતે અમુક અલગ અલગ ફોર્સ છે જે તમને આડે અવળે દોરી શકે છે. હવે આડે અવળે ન દોરે અને તમે એક પદ્ધતિ એને એડ કરી શકો, એ પદ્ધતિને એડ કરવાનું જે સ્ત્રોત છે, એ સ્ત્રોત છે ઓપ્શન્સ ઓપન ઇન્ટરેસ્ટનો. આપણે સમજશું હું શું કહેવા માગું છું એની બાબતે, અને આપણે એના એક્ઝામ્પલ્સ જોશું, અને એક્ઝામ્પલ્સ પછી છેલ્લે કમાણી કરશું. શું, શું, શું કરવાનું છે બજારમાં એ કહી દો, કે બાકી આ બધી વાતો બધી બરાબર છે, પણ શું કરવાનું છે? કે તો કાલ સવારે ઉઠીને આમાંથી જ પૈસા કમાવા હોય, કઈ રીતે કમાવા? તો એ, એ વાત એક નક્કી કરશું. તો આ બધી વસ્તુનો પૂરેપૂરો સરવાળો શોધવા માટે આપણે એક ડેટા જોવો જરૂરી છે, અને ડેટા માટે ચાલો હવે જતા રહીએ આપણે એપ્લિકેશનમાં. આ છે Quantsapp ની એપ્લિકેશન. આઈ હોપ તમે બધાએ
જોઈ જ હશે અને વાપરી જ હશે. જો ન વાપરી હોય તો સાઈન અપનો કોડ નીચે છે, આ તમારા ડિસ્ક્રિપ્શનમાં, એ જોઈ લેજો. અને એ સિવાય સાઈન અપ કરો. સાઈન અપ છે એબ્સોલ્યુટલી નિઃશુલ્ક, પૂરેપૂરું ફ્રી, અને સાઈન અપ સાથે લગભગ 22, 25 ટુલ્સ તમને સાથે આવશે. એમાંથી અમુક અમુક વસ્તુઓ છે, હવે રિયલ ટાઈમ છે, ચાલતી ઓપ્શન છે, જે કોઈ નથી આપતું, એ ધેટ કમ્સ ટુ યુ એટ એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ. એ સાથે બીજા 22, 27 ટુલો પણ આવશે જે એસેન્શિયલ છે. અને આ સિવાય જે આ તમે વિડીયો જોઈ રહ્યા છો, એ વિડીયો આ જ વિડીયો લાઈબ્રેરીમાં જઈને સમાઈ ગયો છે, અને આ વિડીયો લાઈબ્રેરીમાં જાત જાતના બીજા વિડીયો એ છે. ચાલો, હવે મુદ્દા પર પાછા આવીએ. મુદ્દા પર પાછા આવતી વખતે મારું ખાલી કહેવું એટલું છે કે ઓપોર્ચ્યુનિટી એક એવી વસ્તુ શું છે કે જેને આંકવી જરૂરી છે. ક્યા કરના સબકો માલૂમ હૈ, કબ કરના કિસી કો માલૂમ નહીં. આ એક વાત હંમેશા લોકોને પજવતી હોય છે, કે મને ખબર છે મારે શું કરવાનું છે, પણ ક્યારે કરવાનું છે? બરાબર છે? સિમ્પલ વસ્તુ છે. સ્વેટર, બહુ જોરદાર સ્વેટર લઈ આવ્યો, કે ₹10,000 નું સ્વેટર લઈ આવ્યો, એ કાશ્મીર જૈન સ્વેટર લઈ આવ્યો, બરાબર છે? અને પછી એ મે મહિનામાં જઈને સ્વેટર પહેરીને ઊભા રહી ગયા આપણે, કોઈપણ જાતની એ ₹10,000 ની
વેલ્યુ નહીં આવે. એટલે ઠંડી શોધવી જરૂરી છે એક, અને ઠંડીમાં સ્વેટર શોધવું જરૂરી છે. તો પહેલા ઠંડી શોધીએ અને પછી સ્વેટર શોધશું. કઈ પરિસ્થિતિમાં ઓપ્શન સ્કેલ્પિંગ કરવાનો સૌથી વધારે લાભ થઈ શકે છે, એ હું તમને બતાવું. ત્યાં જતાં પહેલા મારે તમને એક, એક વસ્તુ સમજાવવી જરૂરી છે. ઓપ્શન્સ હોય જેની આપણે વાત કરી, તે વસ્તુ અહીં ક્લિયર થઈ જશે. એટલે ઓપન ઇન્ટરેસ્ટમાં જઈએ આપણે, અને જો પુટ અને કોલનું ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ. Reliance હું ખોલીને બેઠો છું, તો Reliance જ જોઈએ, અથવા થોડું વેલ જોવું હોય તો થોડું વેલ ડિસ્ટ્રિબ્યુટેડ. મારું કહેવું શું છે, હું તમને સમજાવવાની કોશિશ કરું છું, એક મિનિટ. ચલો, Reliance જ જોઈએ. આ Reliance નો સ્ટોક છે. ઠીક છે? ઓકે. 26 સપ્ટેમ્બરની એક્સપાયરી છે, અને 26 સપ્ટેમ્બરની એક્સપાયરીના હિસાબે આ કોલ, ગ્રીન કલરની કોલની લીટીઓ છે, અને રેડ કલરની પુટની લીટીઓ છે. ઓપન ઇન્ટરેસ્ટ બાબતે પણ આપણે જાણશું, અને એના પર પણ મારી, મારી પાસે એક બેઝિક ઇન્ટ્રોડક્ટરી વિડીયો એ છે, અને Quantsapp નો ઓપન ઇન્ટરેસ્ટ ને સ્પેસિફિકલી વાપરીને આપણે કઈ રીતે કમાણી કરી શકીએ, એ કમાણીની, એ કમાણીની વ્યવસ્થા એ છે, પણ એ વાત ફરી ક્યારેક. બરાબર છે? હવે જતાં વખતે ત્યાં
સુધી પહોંચતા પહોંચતા મારી ખાલી ગણતરી એટલી છે કે સૌથી પહેલા શા કારણસર આવું થઈ રહ્યું છે, કે શા કારણસર આપણી માટે એક સ્કેલ્પિંગની ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ રહી છે, ને એ જાણવું બહુ જરૂરી છે. તો એક એક્ઝામ્પલ આપું તમને. આવી રહ્યો, જો, આ 3000, 3100, 3200, અહીં કોલનું ઓપન ઇન્ટરેસ્ટ બહુ ઘણું બધું દેખાઈ રહ્યું છે. બરાબર છે? એ જ પ્રમાણે અહિયાં 2900 માં પુટનું ઓપન ઇન્ટરેસ્ટ ઘણું વધારે દેખાઈ રહ્યું છે, 3000 હજી પણ પુટનું ઓપન ઇન્ટરેસ્ટ ઘણું વધારે દેખાઈ રહ્યું છે. મારું કહેવું ફક્ત એટલું છે કે આ આપણે ઓપન ઇન્ટરેસ્ટના વીડિયોમાં મળશું ત્યારે હું પૂરેપૂરી વ્યાખ્યા એ કરીશ અને એની પાછળનું લોજીક એ કહીશ. પણ તેમ છતાંય એ વસ્તુ કોઈ ભેદમાં નથી આજે, એ ઈટ ઇઝ નોટ અ સિક્રેટ, કે ઘણું બધું ઓપન ઇન્ટરેસ્ટ જ્યાં હોય છે, અને એક વસ્તુ, ઓપન ઇન્ટરેસ્ટ કેળવવા વાળા છે કે બનાવવા વાળા હંમેશા ઓપ્શન રાઇટર હોય છે. આ વસ્તુમાં જો તમને કોઈપણ જાતનું, કોઈપણ જાતનું ડગમગ થતું હોય, કે ના ના, એવું થોડું હોય, એવું થોડું હોય, એવું કોણે કીધું? તો આ જે એવું થોડું હોય એનો જવાબ હું તમને આપી દઉં, કે ઓપ્શન લગભગ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જેવું, ઇન્સ્યોરન્સ પોલિસી જેવું છે. હા કે ના? હા. ઠીક છે. હવે ઇન્સ્યોરન્સ પોલિસી, ઇન્સ્યોરન્સ પોલિસી
કોણ બનાવે છે? ઇન્સ્યોરન્સ પોલિસી બનાવે છે ઇન્સ્યોરન્સ કંપની વાળા, જે ઇન્સ્યોરન્સ વેચે છે. તે જ પ્રમાણે આ જે ઇન્સ્યોરન્સ પોલિસીઓ છે, આ બધા ઓપ્શનો જે બન્યા છે, એ છે એક ઇન્સ્યોરન્સ પોલિસી, અને એને, ઇન્સ્યોરન્સને બનાવવા વાળા એ ઇન્સ્યોરન્સ વેચવા વાળા છે, એટલે ઓપ્શન રાઇટર. હવે ઓપ્શન રાઇટરોએ મળીને ઓપ્શન પ્રીમિયમ, ઓપ્શનનું ઓપન ઇન્ટરેસ્ટ બનાવ્યું છે. મૂળભૂતમાં એક વસ્તુ જાણવી જરૂરી છે કે આ જે ઓપ્શન રાઇટરો છે ને, એ ભયંકર કદાવર તાકાત વાળા ખમતીધર માણસો હોય છે, અને ધે આર ધ બેસ્ટ નોલેજ સી કીપ ઓફ ધ, ઓફ ધ, ઓફ ધ એન્ટાયર માર્કેટ. વાય? કારણ કે કોણ એવું માણસ છે, એને કેટલી વધારે જાણકારી હોવી જરૂરી છે, જે માણસ પાંચ રૂપિયા માટે, પાંચ રૂપિયાના પ્રોફિટ માટે અનલિમિટેડ રિસ્ક લઈ જાય? આજે તમારું છેલ્લે જઈને આ 3000 ના કોલો જેણે લખ્યા છે, એ માણસે છેલ્લે જઈને 3000 ના કોલો જેણે લખ્યા છે, એને જે તે ટાઈમે લખ્યા હશે, એ ટાઈમે 3000 નો ભાવ થોડો હતો હશે, તો 10 ને 12 રૂપિયામાં ઓપ્શનો લખ્યા છે, અને એ માણસ અત્યારે ઓપ્શન રાઈટ કરીને ઊભું રહ્યું છે. તેનું કારણ છે, એનું કારણ છે કે એ લોકોને અક્કલ વધારે છે. ફાયદો, ફાયદો સમજાવું તમને, ફાયદો સમજાવું તમને, આ કેમ, કેમ આ લોકોને ઈજ્જત આપવી જરૂરી છે. જે
હેવીએસ્ટ કોલ રાઇટર્સ છે, એ લોકોને ઈજ્જત આપવી એટલા માટે જરૂરી છે, કારણ કે આ નિષ્ણાતો બેટા છે. કારણ તમને સમજાવી દઉં, કારણ તમને સમજાવી દઉં છું. કેન વી ઓલ અપ્રિશિએટ ધ ફેક્ટ કે આ 3000 ની સપાટી એ એટલી બધી મજબૂત છે? આ એક અટેમ્પ્ટ, અને આ બીજી અટેમ્પ્ટ, પણ, પણ એણે તૂટવું નથી, આ સપાટીએ તૂટવું નથી. કેમ? અને આ જે સપાટીએ તૂટવું નથી ને, એ વસ્તુનું સૌથી મોટું, સૌથી મોટું પ્રમાણ તમને મળી જાય છે આ ઓપ્શન્સ ઓપન ઇન્ટરેસ્ટ જે સૌથી વધારે છે એમાં. હું શા કારણસર આ બધી વાતો કરી રહ્યો છું? હું એટલા માટે આ બધી વાતો કરી રહ્યો છું કે જે વસ્તુની શક્યતાઓ બહુ ઓછી હોય છે ને, આ છે કમાવાની જગ્યા. એ ધ્યાનથી સાંભળજો. જે વસ્તુ, વસ્તુઓની થવાની શક્યતાઓ ઓછી હોય છે, તે વસ્તુના થવા પર પૈસા બહુ મળે છે. એક્ઝામ્પલ: FD નું ઇન્ટરેસ્ટ મળે છે ને, તમને FD નું ઇન્ટરેસ્ટ પાકે પાકું મળશે. કેટલું મળે છે ઇન્ટરેસ્ટ? 4%, 5%, એટલે ₹100 પર, ₹500 પર ₹6. ઓકે. લોટરીની શક્યતાઓ કેટલી છે? 1 કરોડમાં એક. ઓકે.
કેટલું મળે છે એનો પે આઉટ? 100 રૂપિયા આપ્યા પર એનો પે આઉટ મળે છે લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, કોકને કરોડ રૂપિયા. આ જે છે ને, આ ગણતરી જે છે ને, આ ગણતરી છે શક્યતાઓની, પ્રોબેબિલિટીની. જેની પ્રોબેબિલિટી બહુ ઓછી ને, ધ પ્રોબેબિલિટી ઓફ પ્રોફિટ જ્યાં ઓછું હોય, એટલી જ, એટલી જ ક્ષમતાથી, એટલી જ ક્ષમતાથી એનો રિસ્ક રિવોર્ડ બહુ સરસ હોય. એટલે આ આજે 3000 નથી તૂટતું, નથી તૂટતું, નથી તૂટતું વાળી વાત છે ને, એ જો તૂટી ગયું ને, તો પૈસા એટલા ને એટલા જ આવશે. આ છે ઓપ્શન સ્કેલ્પિંગની જગ્યા. હવે શું એ ચાલે છે? હવે આપણે આવીએ, આ છે ઓપ્શન્સ જોવાય. હવે આપણે આવીએ આ જ વસ્તુના દાખલાઓ જોવામાં, જોઈએ કે શું આ ચાલે છે? કે હવે આટલા કમ સમયમાં મારે તમને પુરાવા તો બંને આપવા છે, તેજી અને મંદીના. આ હું આવ્યો Trade Recap માં. આપણું Trade Recap નું જે ટુલ છે, એમાં બેઝિકલી આપણને જોવા ફક્ત એટલું મળે છે કે આ મેં સોદો થોડા વખત પહેલા કર્યો હોત ને, પછી બે મિનિટ પછી, ભાવ ભરવાની કોશિશ કરું છું, કે એક 17 તારીખે. ઠીક છે? 17 તારીખે, 17 સપ્ટેમ્બરની વાત થઈ રહી છે. ઠીક છે? લગભગ સમજો ને તમે
9:40 ની આસપાસનો, આસપાસ આ 100 તો મેં પોતે લીધો છે. ઠીક છે? આ 100 તો મેં પોતે લીધો છે, આ સોદો મેં લીધો છે. અને આપડે જે, તમે જે જે પણ Quantsapp ના સહભાગી થઈ ચૂક્યા છો ઓલરેડી, એ બધા માટે હું ફક્ત એટલું કહીશ કે મારી સાથે, હું લગભગ 22 વર્ષથી, આજે 22 વર્ષ કરતાં વધારે થઈ ગયા એક્ચ્યુઅલી, 2002 થી, આજે 2024 ચાલે છે, 2002 થી ઓપ્શન ટ્રેડિંગ કરું છું, પ્રોફેશનલી 2004 થી ઓપ્શન ટ્રેડિંગ કરું છું. રાઈટ? અને અમારી સાથે હું, શુભમ, ટીના, અમે લોકો લગભગ સમજો દોઢ દોઢ દાયકાથી આ બજારમાં છીએ, અને એક પ્રોગ્રામ, પ્રોગ્રામ છે Option Foresight કરીને, Market Foresight કરીને, જે Quantsapp ચલાવે છે. ત્યાં અમે લોકો એક કમ્યુનિટી જેવી બનાવી છે. અમે લોકો બધા દર શુક્રવારે મળીએ અને પોતપોતાની એનાલિસિસ કરીએ, અને ચર્ચાઓ થાય, સ્ટોકો નીકળે, અને દર અઠવાડિયે એક એક લર્નિંગ મોડલ નવું શોધીએ, જે કદાચ કાલે ઉઠીને Quantsapp નું, જેમ કે PCR છે, તો એ Quantsapp નું ટુલ એ બની ગયું છે. આ પ્રમાણેનું કામ એ કરીએ છીએ. તો એમાં ચર્ચા થઈ હતી, હું તમને કહું છું, આજે, આજે 17 તારીખ છે, 17 તારીખના ગયા શુક્ર, એની પહેલાના શુક્રવારે આ જ વાત થઈ હતી કે Hero MotoCorp છે, ચલો, 5800 ધ્યાન રાખજો.
5800 ધ્યાન રાખજો, 5800 ધ્યાન રાખજો. બસ ત્યાં સુધી વાત થઈ હતી. કેમ? કારણ કે ત્યાં પ્રસિદ્ધ, પ્રસિદ્ધ ટેકનિક છે આ, કે ભઈ, હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ વાળી કોલની સ્ટ્રાઇકને ક્લિયર કરી એટલે બોસ તેજી આવશે. પણ એ લાંબી તેજીની વાત થઈ રહી છે, અને મેં 6000 માં, હું ક્લિયર થઈ ગયો, 5800 માં લીધેલો માલ 6000 માં મેં ક્લિયર એ કર્યો. હું એની વાત જ નથી કરી રહ્યો. હું ફક્ત એ કહી રહ્યો છું કે જે પહેલી શક્યતા જ નથી 5800 તોડવાની, એ શક્યતા જ્યારે ક્લિયર થાય છે ને, એ ટાઈમે બોસ, ત્યારે જે તમને બૂમાબૂમ જોવા મળે છે અને ભાગાદોડી જોવા મળે છે, એ ભાગાદોડી તમારા ફાયદામાં કરી લો. આઈ રહ્યો 5800 ની સ્ટ્રાઈક, આઈ રહ્યો 5800 નો ભાવ. ઠીક છે? સમય છે 9 વાગ્યા 40 મિનિટ, આ છે 17 તારીખ. ઠીક છે? આપણે એક કામ કરીએ, પાંચ પાંચ મિનિટથી આગળ વધતા જઈને જોઈએ શું થાય છે. ઠીક છે? હવે આ પાંચ મિનિટથી આગળ વધી રહ્યા છે, અને થોડુંક આગળ કરીએ, થોડુંક ફાસ્ટ આગળ જઈએ, 15 મિનિટ. ઠીક છે? જેવું મેં 5800 ની ઉપરનો માલ લીધો, અને અહીં મેં 5800 ની તેજી કરી, આ મારું હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ જે છે એ સરકીને નીકળી ગયું, 6000 પર પાછો આવ્યો,
પાછો આવ્યો. 1050, 5800, 5821 છે હવે. ઠીક છે? હજી ઊભા જ રહેજો. મેં તો 5800 માં તેજી કરીને, પહેલી વખત જ્યારે ક્લિયર કર્યું ત્યારે હું ઘૂસી જ ગયો છું. 5868, જોતા રહેજો, જોતા રહેજો, જોતા રહેજો. 591, 100 રૂપિયાની તેજી થઈ છે. ઠીક છે? 5932, લગભગ સવાસોથી 150 રૂપિયાની તેજી થઈ છે. 5947. ધીસ વુડ બી રાઈટ ઓપોર્ચ્યુનિટી ટુ ગેટ આઉટ ઓફ ધ સ્ટોક. 5800 રૂપિયા વાળી જાત જો તમને તો 3% એક દિવસમાં. આ સોદો આપણે માંડ્યો તો 9 વાગ્યા 40 મિનિટે, બે કલાકની અંદર જો આપી જાય, તો તમારી ટાઈમ વેલ્યુને કોઈ નુકસાન થવાનું નથી. એટલે સોદો થયો ક્લિયર. શું ટ્રિગર હતું એનું? શું, શું ટ્રિગર હતું એનું? હેવીએસ્ટ કોલ સ્ટ્રાઈક જે છે એ ક્લિયર થઈ ગઈ. જે તમારા ઓપ્શન વેચવા વાળા, ઇન્સ્યોરન્સ કંપનીઓ, સૌથી વધારે જ્યાં ભેગા થયા હતા, એ લોકો જેવા ક્લિયર થયા, એવો મેં કોલ લઈ લીધો, એવો મેં કોલ લઈ લીધો. એની શક્યતાઓ ઓછી હતી, કંઈ વાંધો નહીં. 10 માંથી 100 તો ખોટો પડશે ને, કશો વાંધો નહીં. 150 રૂપિયાની મુવમેન્ટ જ્યારે મારા હાથમાં આવશે, એ સમયે, એ સમયે મને આ વસ્તુની ચિંતા નહીં રહે, મને આ વસ્તુની ચિંતા નહીં રહે, કારણ કે એ 150
રૂપિયાની મુવમેન્ટ પર મારું ઓપ્શન લગભગ ડબલ થઈ ગયું હશે, એના કરતાં એ વધી ગયું હશે. અને આવા પાંચ દસ સોદા લઈ લઈશ, અને બધા મારા ખોટા પડે, તો એકેય ઓપ્શન મારું ઝીરો નથી થવાનું. હું આ સોદા કરી રહ્યો છું ઘણા વર્ષોથી, અને હું તમને કહું છું, 60 થી 65% નો સ્ટ્રાઈક છે. હું એમ નહીં કહું કે 100 એ 100% ચાલે છે, પણ 60 થી 65%. ફરક ફક્ત એટલો છે કે ઓપ્શનના ભાવના બમણા થવાના એ નિયત શક્યતાઓ હોય છે, કારણ કે એ ફૂટેજ એવી રીતના છે. ધીસ ઇઝ વોટ ઓપ્શન સ્કેલ્પિંગ ઇઝ ઓલ અબાઉટ, યુઝિંગ ઓપ્શન્સ ઓપન ઇન્ટરેસ્ટ. હવે મેં છે ને ઊંધો, હું Reliance એટલા માટે જોતો હતો, કારણ કે Reliance છે ને ઊંધું મારેલું છે એક વખત. ઠીક છે? અને ઘણો વખત થયો, 3000 ની નીચે જ્યારે ફસાયેલું છે ને, એ ઘણા વખત પછી ફસાયું છે. આવી રહ્યું, જો, હું તમને એક વસ્તુ બતાવું. 6 સપ્ટેમ્બર. ઠીક છે? મહિનાની શરૂઆત, એક્સપાયરીની શરૂઆત, નવું નવું ઓપન ઇન્ટરેસ્ટ ઊભું થયું છે. ઠીક છે? 3000 ની સ્ટ્રાઈક, બંને કોલ અને પુટ. જ્યારે આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરશું ને, ત્યારે હું તમને સમજાવીશ કે આ એક જ સ્ટ્રાઈક પર કોલ અને પુટ આટલા બધા હોવા, એનું, એનો, એનો શું સંદર્ભ છે અને એની, એની પાછળ શું રહસ્ય છે એક, અને એમાંથી, એમાંથી કમાણી કેવી રીતના થઈ શકે. ઠીક છે? આઈ રહ્યું આ 3000. હવે મારી પાસે જેમ ત્યાં 3000 નો હેવીએસ્ટ કોલ હતો, તેમ અહીંયા 3000 નો હેવીએસ્ટ પુટ છે. રાઈટ?
આઈ રહ્યું આ 3000 નો પુટ, એમાં સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ છે. ઓકે. હવે આને આપણે છે ને ધીરે ધીરે કરીને 15-15 મિનિટ આગળ જવા દઈએ. આ 3000 નો પુટ. શું જોયું તું મેં ત્યાં? 3%. ચલો, કશો વાંધો નહીં, જોઈએ આગળ. ઠીક છે? ઘૂસી ગયો હું અંદર, કારણ કે 3000 ક્લિયર થઈ ચૂક્યું છે. ભાગ્યા. પોણા 10, અડધો કલાક થયો, 2970. ઓલરેડી ચમત્કાર ચાલુ. 10 વાગ્યા, પોણા કલાકમાં 2957. બરાબર છે? લગભગ 40 એક રૂપિયાની મુવમેન્ટ. ઠીક છે? 2943, 2% ક્લિયર થઈ ગયા શેઠ. એક જ વસ્તુ છે: 2980, 2950, 2960, 3000 નીચેનું કોઈ પણ એક ઓપ્શન લઈ લીધું હોય, તો એ નહીં નહીં તો, નહીં નહીં તો સાવ 3000 નું ઓપ્શન જ લીધું, ચાલો, તો એ નહીં નહીં તો લગભગ દોઢથી બે ગણું થઈ ગયું હશે ઓલરેડી. વન્સ અગેન, ઈટ હેઝ નોટ બીન મોર ધેન વન અવર. એક જ કલાક થયો છે હજી. એટલે મૂળમાં મારું ઘણું ગણાવવાનું ફક્ત એટલું જ છે કે સ્કેલ્પિંગનો સૌથી સહેલો રસ્તો જો જોઈએ, તમારે કોઈ
ન્યૂઝ નહીં, કોઈપણ જાતની ટેકનિકલ એનાલિસિસની એક્સપર્ટીઝ નથી જોઈતી, કોઈપણ જાતની ફંડામેન્ટલ એનાલિસિસની એક્સપર્ટીઝ નથી જોઈતી, કોઈ ટીવી તમારે ચાલુ કરવાની જરૂર નથી. તમે, તમારા ઓપ્શન્સ અને તમારો ડેટા, ફક્ત અને ફક્ત એટલું જ જોઈએ છે. હું નથી કહેતો કે આ જોવાની જરૂર છે. ઠીક છે? આ જ વસ્તુ મેં પોતે કરી છે, અને આ મેં લગભગ 2008 થી કરી રહ્યો છું, 2008 થી આ કરી રહ્યો છું, અને હજી એ વસ્તુ ફેલ નથી થઈ. ઠીક છે? મારા હાથે Quantsapp માં લખાયેલું, આ કોડ એ મેં પોતે જ કર્યું છે. મારા હાથે Quantsapp માં લખાયેલું. તમે મને પૂછશો કે હું શોધીશ કેવી રીતના, તો હું કમાણી પર આવું છું. મારા હાથે Quantsapp માં લખાયેલું સૌથી પહેલું ટુલ છે આ. ઠીક છે? આ કોડ એ મેં પોતે જ કર્યું છે, કે ધીસ, વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. આ વસ્તુ હું એ વખતે પ્રેક્ટિસ કરતો હતો, જ્યારે લોકો એમ કહેતા હતા કે અરે, ઓપન ઇન્ટરેસ્ટ ક્યા હોતા હૈ? કે આ આવું તો ના ચાલે, કે ડેરિવેટિવ એનાલિસિસ, ડેરિવેટિવ રિસર્ચ, બોલો, ડેરિવેટિવમાં થોડી રિસર્ચ હોતી હશે, એ ટાઈપની વાત છે. અને આઈ રહ્યું Triggers. ઠીક છે? Triggers મારી, મારે, મને મારું સૌથી મન ગમતું ટુલ છે. ઠીક છે? અને આ મેં ડિઝાઇન એકદમ સિમ્પલ જ રાખી છે, અને મને આ જ રીતે ગમતી, મેં આ જ રીતે રાખી છે. અને ધીસ ઇઝ વોટ આઈ લાઈક, આઈ લવ ધ પ્રોડક્ટ. અને મારી સાથે મારા કોણ છે? ફેમિલીના ઘણા એવા
લોકો છે જે લોકો મારા જેટલા જ ફેન થઈ ગયા છે, કારણ કે કમાઈને આપી રહી છે, કમાઈને આપી રહ્યું છે આ. ઠીક છે? એકદમ સિમ્પલ મથાળા, હું સમજાવી દઈશ. આ કોલ સાઈડ છે, આ પુટ સાઈડ છે, જસ્ટ લાઈક આપણી ઓપ્શન છે. ઠીક છે? વચ્ચે સિમ્બલનો ભાવ છે. ઠીક છે? આ સ્ટ્રાઈકોની જગ્યાએ અહીંયા ફ્યુચર છે. ઠીક છે? સિમ્બલોનું નામ છે, અને એની નીચે એનું ફ્યુચરનો ભાવ લખેલો છે, અને અહીં હાઈએસ્ટ કોલ સ્ટ્રાઇક, અહીંયા હાઈએસ્ટ પુટ સ્ટ્રાઇક, આ બંને વચ્ચેનો ફરક, અને એ લોકોનું પોત પોતાનું ઓપન ઇન્ટરેસ્ટ કેટલું છે એ લખેલું છે. ચેન્જ ઇન, એક, એક નવી કોલમ અમે લોકોએ એડ કરી હતી, એ બહુ પછી એડ કરી. મતલબ મેં ટ્રેક કરવાનું, તમને કહું છું ને, 2017 થી ચાલુ કર્યું, કારણ કે ઘણી વખત એવું થઈ રહ્યું હતું જે આપણે Hero MotoCorp માં જોયું, જેવું 5800 ક્લિયર થયું ને, એવું ફટ કરીને એ 5800 ની સ્ટ્રાઇક સીધી 6000 પર જતી રહી. જેવું એ 6000 પર જવાનું ચાલુ થયું ને, એટલે આજે ઓપન ઇન્ટરેસ્ટ એ ભાવની આસપાસ હોય, અને જો ઓપન ઇન્ટરેસ્ટ ઘટવાનું ચાલુ થઈ જાય ને, તો સમજી જવાનું કે ગડબડ થવાની છે. એક્ઝામ્પલ, આવું કાંક થાય. હવે આ ચાલુ બજારમાં થવું જોઈએ, આ તો બજાર બંધ થઈ ગયું છે, એટલે હવે કાલ સવારે, કાલે ઉઠે નવા, વહેલી પડે સવાર વાળી વાત છે. પણ અને માર્કેટ ક્લોઝ છે. ઠીક છે? પણ આ ટાઈપનું કંઈક તમને જોવા મળે ને, હું તમને આખી પદ્ધતિ એ બતાવું
છું, પણ આ ટાઈપનું કંઈક તમને જોવા મળે ને, કે તો ABFRL. ઓકે. શું ભાવ ચાલે છે? 337. શું છે સ્ટ્રાઈક? 340. હવે હું 340, 41 ની આસપાસ જો હું ટ્રેડ કરતો હોઉં, અને અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ ઓછું થવાનું ચાલુ થઈ ગયું ને, તો મારે સમજી જવાનું કે ભાઈ, કંઈક અહિયાં ગડબડ થવાની છે, તમે તૈયાર થઈ જાવ. શું થશે? 10 માંથી પાંચ સોદા ખોટા પડશે, કશો વાંધો નહીં. જે પાંચ ચાલશે ને, એ સારા એવા ચાલે છે. તો હવે, શું હું ફક્ત આના બેસિસ પર ટ્રેડ કરું છું, ઓપ્શન્સ સ્કેલ્પ કરું છું? નહીં. મારી પાસે મારા પોતાના ડેટા એનાલિટિક્સ જ છે, અને એ ડેટા એનાલિટિક્સ હું તમને બતાવીશ. મારું Built-up ને, મારું, મારું સાયકલ ને, મારું, મારું Built-up, મારું સાયકલ, અમારી ફ્યુચરો આઈએ, જ આ ટાઈપના મારા ખુદના વેલિડેશન છે, કારણ કે આ વસ્તુ મારા માટે ચાલે છે. તે જ રીતે તમારી પાસે તમારા પોતાના વેલિડેશનો હશે, તો એ વેલિડેટ કરો, એનો વાંધો નહીં. પણ એક શક્યતા અને એક ઓપોર્ચ્યુનિટી, ઓપોર્ચ્યુનિટી એક ઓપ્શનની ત્રણ ગણી થવાની, અને શક્યતા, આ વસ્તુ એ ત્રણ ગણી થવાની શક્યતામાં વૃદ્ધિ, આ જે છે ને, ધ સાઈઝ ઓફ મુવમેન્ટ એન્ડ ધ પોસિબિલિટી ઓફ મુવમેન્ટ, આ બે વસ્તુ, વસ્તુ તમને પકડાઈ જશે. આ રહી તમારી 340 ની સ્ટ્રાઈક, આ 341 થયો, અને આ
340 અહિયાંનો અહિયાં જ છે. તો આઈ હેવ ફુલ ચાન્સ, કે બોસ, એક વખત તો હું અહિયાં ચાન્સ લઈશ. ઠીક છે? ફૂલ નહીં તો ફૂલની પાંખડી પાકી મળી જ જાય છે, મારું એવું, એવું મારું એવું કહેવું છે. ઠીક છે? 10 માંથી છ થી સાત વખત, ત્રણ વખત એવું થાય છે કે અરે, ધમધોકાર તેજી થઈ ગઈ, અને ફટાફટ એકના બે, એકના ત્રણ, એકના ચાર થઈ ગયા, અને બાકીના ત્રણ વખત રામ રામ કરી નીકળી જવાનું, સોરી, ભૂલ થઈ ગઈ, અમે પાછા જતા રહીએ છીએ. દોઢ બે કલાકમાં જવાબ ના આવ્યો ને, તો નીકળી જ જવાનું. ઠીક છે? હવે જસ્ટ એક ફાઇનલ તમને સમરાઈઝ કરી દઉં. ઠીક છે? હું જોઈ રહ્યો, તો હું કઈ રીતે જોઉં? તો કે હાઈએસ્ટ કોલ, હાઈએસ્ટ કોલ અહિયાં છે. આ છે ને, આ એક શોર્ટ કરી શકાય એવી વસ્તુ છે. તો આ કોલ ડિફરન્સ. મારે તેજી કરવી છે, બજાર તેજીમાં છે. ઠીક છે? અને હું તેજીનો કોઈ કેન્ડિડેટ શોધી રહ્યો છું. આ રહ્યું કોલ ડિફ. આ જે છે ને, ઝીરોની આસપાસ ફરતી વસ્તુઓ, આ વસ્તુ, આ, આ લોકો છે મારા કેન્ડિડેટ. ઠીક છે? આ લોકો છે મારા કેન્ડિડેટ. સાવ ચાર ને પાંચ ઉપર વધી ગયો છે, અને હજી એ, હજી એ મુવમેન્ટ નથી આવી, તો બને કે 4% ની જ મુવમેન્ટ હતી ને એ નીકળી ગઈ છે. આ 4% ઉપર છે, આ -413%, એટલે 4% ઉપર છે. 1600 ની સ્ટ્રાઈક છે ને 1668 નો ભાવ છે, તો 68 ની મુવમેન્ટ ઓલરેડી આપી ચૂક્યું છે. એમાં માથાકૂટ કરવા
જેવું નથી. જગ્યા ક્યાં છે? આ જ્યારે આ ક્રોસ કરી રહ્યા છે ને, આ ક્રોસ કરી રહ્યા છે ને, એ તમારી જગ્યા, જગ્યાઓ છે. આ ક્રોસ કરી રહ્યા છે એ તમારી જગ્યાઓ છે. આ AB Capital, બરાબર છે? 230, 230 રૂપિયા, 230 રૂપિયા 20 પૈસા. પછી આ Chola Finance, 1600 ની આસપાસ ફરી રહ્યો છે, 700 ની આસપાસ ફરી રહ્યો છે. આ છે તમારા ઘરાક. ઠીક છે? આમાંથી જે પણ વેલિડેટ થતું હોય, ચૂપચાપ તૈયાર થઈને બેસી જાઓ. દોઢ બે કલાકમાં જવાબ આવી જાય છે. આ છે Triggers, અને આ છે ઓપ્શન સ્કેલ્પિંગની આખી વ્યાખ્યા. વસ્તુ એક્ઝેક્ટલી સેમ રીતે, રીતે પુટ સાઈડ પર પણ, પર, પર પણ છે, અને ટર્મ ટ્વિસ્ટર છે ને. અને બસ, આઈ રહ્યા. હા, લ્યો તમારું આઈટીસીટી, HCL Tech. હવે ITC આ ઘણા વખતથી મને દેખાઈ રહ્યું છે, પણ હું નથી સોદો કર્યો, કારણ કે મારી પાસે મારું જે બેકઅપ વાળી વસ્તુ છે, જે, જે લોજીક છે, એ લોજીક મને પરવાનગી નથી આપી રહ્યું કે ભાઈ, આમાં મંદી ના કરે. આમનું એમનું એમ પડ્યું છે સ્ટોક, માથાકૂટ કરવા જેવું નથી. તો એ પ્રમાણે છે. આ છે એડ ફીચર, તમને કહી દઉં. પણ મારી જરૂરિયાત હતી સ્કેનર લાવવાની. ઠીક છે? હું તમને, હું તમને એમ કહું
છું ને, કે મારી ગણતરી શું છે, કે ભાઈ, આમાંથી એક જ શોધો, એકાદ શોધો. એ મને હાથમાં આવ્યો ને, તો આ ટુલ મને જોવા માટે મેં સબસ્ક્રિપ્શન જેટલા પૈસા આપ્યા છે ને, એ ક્લિયર થઈ જશે. હું એમ નથી કહેતો કે ગેરંટી પ્રોફિટ આવે છે, પણ આ, આ અમુક ડેટા એનાલિટિક્સ, અને જે મેથડ ટુ મેડનેસ તમને કહું છું, ગાંડપણ પાછળની પ્રક્રિયા, તે ગાંડપણ પાછળની પ્રક્રિયા જે છે ને, એ એક ટ્રેડિંગ મોડલ બનાવી જાય છે. એટલે બસ એટલું ફક્ત કહીને હું આ સમાપ્ત કરીશ. પણ હવે એ ગેટિંગ ધ મેથડ ટુ મેડનેસ, એની માટેનું જે ડેટા, તમારે રો મટીરિયલ જોઈએ છે, એ રો મટીરિયલ ભેગા કરવા માટે અમુક પૈસા જતા હોય, તો એમાં કંઈ ખોટું નથી. સબસ્ક્રિપ્શનની લિંક તમને મળી જશે, અને આઈ વુડ સે ગીવ ઈટ અ ટ્રાય. ઠીક છે? મહિનો એક વાપરી જુઓ, ગમતું હોય તો ઓર લો, અને અધરવાઈઝ, હું એમ નથી કહેતો કે આ કરી શકાય એવું નથી. ઠીક છે? તમે જાઓ ને, મારે આ, મારી, મારી સાથે Option Chain જો તમે વિશ્લેષણ કરી રહ્યા હો, ઠીક છે, Quantsapp માં જ આવીને, આને તો હું પૈસા નથી લેતા આપણે, અને એમાં જ તમને જોવા મળશે કે આ લો Reliance, તો Reliance નું આવી ગયું ઓપન ઇન્ટરેસ્ટ, ઓપનમાં પકડાઈ જ જશે આ, કે 3000 માં ગતિવિધિઓ થઈ રહી છે.
3000 નું ઓપન ઇન્ટરેસ્ટ બહુ વધારે છે. ઠીક છે? હું ના નથી પાડતો. સો ધેટ વે ઈટ ઇઝ ઇઝી. પણ હંમેશા વસ્તુ એક સમજવી, કે જે હાજીર છે એ વજીર છે. તો એ હાજીર અને વજીરમાં ફરક ફક્ત એટલો છે કે પતા કૈસે ચલેગા કે ક્યા લેને કા હૈ? તો એ આ એરિયા, પતા ચલ ગયા. બરાબર છે? આ કોલ ડિફથી તમને ખબર પડી જાય કે કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે. ધેટ્સ ઈટ. થેન્ક્યુ વેરી મચ. આ ટોપિક માટે ફક્ત આટલું જ છે. છેલ્લો ગુરુમંત્ર તમને આપી દઉં, કે ઓપ્શન્સમાં કમાવું બહુ ઇઝી છે, ફક્ત તમારી આસપાસ નાના નાના દુશ્મનો હોય છે: એક વોલેટિલિટી, એક ટાઈમ વેલ્યુ. આ દુશ્મનોનું ધ્યાન રાખજો. આ દુશ્મનોનું ધ્યાન રાખ્યું, તો ઓપ્શનમાં કમાવું બહુ, બહુ, બહુ સહેલું છે. ઠીક છે? એરર ના કરો. એરરમાં જે પૈસા જાય છે એટલા બચાવી લો, બાકી નાની નાની કમાણીઓ કરો, અને કન્સિસ્ટન્ટ રહો, ખુશ રહો. અને થેન્ક્યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ. ઓલ ધ વેરી બેસ્ટ. અને આ, આ હોપફુલી આ જે વિડીયો છે, અને આ પ્રકારનું ઓપ્શન સ્કેલ્પિંગ છે, એ તમને મદદ કરે, એવી જ આશા સાથે તમારી આજ્ઞા લઉં છું. નમસ્કાર.

Experienced professional in the Equity Derivatives Research, Trading Portfolio Management, Business Relationship Management, Options with 16+years of rich experience
All 11 videos by Bhavin →