The trainer starts with a short history of options and then reads Quantsapp's real-time option chain for BankNifty in four steps: headers, colours, columns and how to use the data.
The headers cover symbols, expiries, lot size and the fair price, worked out from put-call parity (call plus strike equals put plus future), which matters for weekly expiries where no future is listed. The colours show in-the-money and out-of-the-money strikes, open interest bars and price change.
The columns cover open interest, volume, implied volatility and premium, with a short introduction to delta, theta, gamma and vega. Finally he shows three ways to use the chain: look at the strikes with the highest open interest when selling options, compare call and put volume near the money for direction, and prefer the strike with higher IV when choosing what to sell.
In this video
- 0:00A short history of options
- 1:16Four steps to read the option chain
- 2:36Opening the Quantsapp option chain
- 3:52Headers: symbol, expiry and lot size
- 5:09Fair price and put-call parity
- 10:19Colour coding and moneyness
- 14:09Columns: open interest, volume and IV
- 16:42Greeks: delta, theta, gamma and vega
- 20:35Using open interest to pick strikes
- 23:06Using volume for direction
- 24:24Using IV to choose strikes to sell
- 25:41Real-time data and wrap-up
What you’ll learn
Read and practise
Transcript
કેમ છો ઓપ્શન ટ્રેડર્સ, સ્વાગત છે આપનું Quantsapp માં. આજનો વિષય છે ઓપ્શન્સ ચેન, અને ઓપ્શન ચેન એક બહુ થનગનતો વિષય છે, બહુ પોપ્યુલર વિષય છે, પણ કોન્સેપ્ટના નજરિયાથી જોશું આજે ઓપ્શન ચેનને આપણે. અને એ શરૂ કરતાં પહેલા, એક પ્રસિદ્ધ ભૌતિક શાસ્ત્રી છે રિચર્ડ ફાઇનમેન, એનું એવું કહેવું હતું કે જિંદગીની સૌથી મોટામાં મોટી ખુશી છે કંઈક ને કંઈક નવું જાણો. તો એનાથી શરૂઆત કરશું. ફિલોસોફર હતા એક એરિસ્ટોટલ કરીને, એમણે પોતાની ચોપડીમાં લખ્યું છે, ચોપડીનું નામ છે પોલિટિક્સ, અને એ ચોપડીમાં લખ્યું છે કે થેલ્સ કરીને એક મેથેમેટિશિયન હતા, જેમણે એક કેલ્ક્યુલેટેડ બેટ લીધી હતી ઓલિવના સોદા પર. અને એ ઓલિવના સોદા પર જે ઇન્વેસ્ટમેન્ટ હતું, એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની તાકાત નહોતી, એટલે એ વખતે એક ઓપ્શન કોન્ટ્રાક્ટ ક્રિએટ કરવામાં આવ્યો હતો, ઓવર ધ કાઉન્ટર. એ વસ્તુનું વર્ણન એ પોલિટિક્સ નામની ચોપડીમાં કરવામાં આવ્યું છે. એટલે મારું કહેવું ફક્ત એટલું છે કે નવી જાણકારી જે છે, આજની ખુશી હું તમને
આપવા માંગીશ આ નવી જાણકારી સાથે, કે જે આપણે 17મી સદીમાં કે 200, 300, 250 વર્ષ પહેલાનો જૂનો ઓપ્શનનો ઇતિહાસ ગણીએ છીએ, એ ઓપ્શન્સ જે છે, આ આજથી અઢી હજાર વર્ષ પહેલાથી એક્ઝિસ્ટ કરી રહ્યા છે, અમુક શેપ, અમુક સાઈઝમાં. હા, પણ 1970 પછી ઓપ્શન્સ એક્સચેન્જમાં ટ્રેડ થવાના શરૂ થઈ ગયા, અને એ આટલા બધા ઓપ્શન્સને એક સાથે એક ડબ્બામાં ભરવા માટેનો જે ડબ્બો છે, એ ડબ્બો છે આપણી પાસે ઓપ્શન ચેનના નામનો. એટલે તો એ ઓપ્શન ચેનની બાબતે આપણે જાણશું. એ પહેલા મારે એક, એક ફ્લો તમને, એક ફ્લો તમને જણાવવો જરૂરી છે. તો બેઝિકલી આજની શરૂઆત, શરૂઆત જે આપણે કરશું, એ શરૂઆતમાં ચાર ઇઝી સ્ટેપમાં આપણે આને, આને પૂરું પાડશું. લગભગ 12 થી 15 મિનિટમાં આપણે આ ચાર ઇઝી સ્ટેપ્સ સાથે આગળ વધશું. સૌથી પહેલા હેડર્સ. ઠીક છે? હેડર્સ એટલે મથાળાઓ. એની પછી કલર્સ. કલર્સ એટલે કયા કયા કલર્સ છે ઓપ્શન ચેનમાં. એની પછી કોલમ્સ. ઘણી બધી કોલમો હોય છે, તો એ કોલમોને જોશું. અને છેલ્લે કમાણી, આ આખી સિચ્યુએશનમાંથી. આ તમે જે મારી સાથે 15-17 મિનિટ તમારી પોતાની આપશો, એ 15-17
મિનિટ મારે ખાલી એટલું જણાવવું છે તમને લોકોને કે આ બધામાંથી કમાણી કેવી રીતના કરશો. ઓલ રાઈટ? તો શરૂઆત કરીએ છીએ. લેટ મી સ્ટાર્ટ વિથ આપણી Quantsapp ની એપ્લિકેશન. તમે, મને ખાતરી છે કે તમે Quantsapp ની એપ્લિકેશન જોઈ જ હશે. ના જોઈ હોય તો નિઃશુલ્ક સાઈન અપ જરૂર કરજો. 25 થી 27 એવા ટૂલ્સ છે જે રોજબરોજની જિંદગીમાં કામ આવે છે, અને એ ઓપ્શનના ટૂલો આપણને કંઈક ને કંઈક હંમેશા હેલ્પ કરે છે. તો આ પ્રમાણેની વસ્તુઓ આ છે, અને આમાં આ આપણી જે, આપણી, આપણી જે Quantsapp ની ઓપ્શન ચેન છે, એ, એ સિવાયના લગભગ 25, 27 ટૂલો છે, એ બધા ફ્રી છે. તો ઓપ્શન ચેન પણ ફ્રી છે. આ પ્રમાણેનો જે વિડિયો છે એ, એ અને આ, આ પ્રકારના ઘણા બધા બીજા વિડિયો પણ અહીં તમને જોવા મળશે. ધેર આર કીવર્ડ્સ, તે કીવર્ડ્સને હિસાબે તમે શોધી લો, ઈટ બીકમ્સ ઇઝી ટુ સર્ચ. એ સિવાય લેંગ્વેજ, પ્રોફિશિયન્સી, સ્પીકરને હિસાબે છે. લેંગ્વેજમાં ગુજરાતી નથી, જે કે હવે આવી જશે. રાઈટ? ઘણા બધા વિડિયો ગુજરાતીના આવશે. પણ કુલ મળીને આ લર્નિંગ એ ફ્રી છે અને ઓપ્શન ચેન એ ફ્રી છે. તો ટુ સ્ટાર્ટ વિથ, આ
રહી. અહીં તમે જે હોમ સ્ક્રીન હતી, હોમ સ્ક્રીન જઈ શકો છો, અથવા સર્ચના બટનમાં ખાલી ચેન લખશો, તો C H A I લખો, સીધી ઓપ્શન ચેન ખુલી જશે. અમે BankNifty ની ઓપ્શન ચેન ખોલી રાખી છે, એનું કારણ છે. ઠીક છે? ચાલો શરૂઆત કરીએ હવે વિષયથી આજના. અને આજના વિષયમાં સૌથી પહેલું આપણે જે જોવાના હતા એ હતા હેડર્સ. ઠીક છે? હવે આ હેડર્સ જે છે ને, એ હેડર્સમાં કંઈક ઝાઝું જાણવા જેવું છે નહીં, છતાંય મેં એને એક અલગ સબ્જેક્ટ એટલા માટે રાખ્યો છે કારણ કે જ્યારે તમે Quantsapp ની ઓપ્શન ચેન જોતા હો ને, ત્યારે આ હેડરની બહુ જરૂર પડશે તમને, અને આ હેડરમાં એક અમુક એવી ઇન્ફોર્મેશન છે જે બીજે ક્યાંય નહીં મળે. જણાવું છું. આ છે સિમ્બલ્સ. વી ઓલ નો, વોટએવર 180, 200 ની આસપાસના જેટલા સિમ્બલો છે એ બધા સિમ્બલો તમને જોવા મળશે. ઠીક છે? એ સિમ્બલ વાઈઝ તમને એક્સપાયરીઓ મળશે, એક્સપાયરી પ્રમાણેના ઓપ્શનો નીચે દર્શાશે. લોટ સાઈઝ: લોટ સાઈઝની જાણવાની અહીં જરૂર નથી, આપણે ઓર્ડરની સ્ક્રીન છે જ આપણી એપ્લિકેશનમાં. ત્યાંથી તમે જ્યારે તમારા બ્રોકર સાથે સોદો માંડશો ત્યારે એમાં લગભગ, એમાં, એમાં તમને ઓરિજિનલ ક્વોન્ટિટી આવશે જ, એટલે એવી જરૂર નથી. પણ છતાં આ ગણતરી કરવી એટલા માટે જરૂરી છે કેમ કે જ્યારે તમે સોદો સ્ટ્રેટેજાઈઝ કરતા હો ને, ત્યારે આ ગણતરી બહુ ઇઝી થઈ જાય છે. હવે BankNifty,
Nifty માં તમને ખબર છે કે આ તો લોટ સાઈઝો બહુ પોપ્યુલર છે, પણ અમુક સ્ટોક સાઈડ વાળા સ્ટોકમાં તમે સોદો કરી રહ્યા, તો ખબર પડી જાય કે આ ₹8 નું ઓપ્શન ₹10 થશે, 2,000 નો લોટ છે, તો ચલો કંઈ વાંધો નહીં, સમજાઈ ગયું. ઠીક છે? ₹2 ના હિસાબે મારી ₹4,000 ની હાર જીત છે. ઠીક છે? ₹4,000 ની જીત છે, ₹2,000 ની હાર છે. રૂપિયો નીચે ઉપર, બે રૂપિયાનો ટાર્ગેટ, એક રૂપિયાનો સ્ટોપ લોસ. એટલે એ પ્રમાણે લોટ સાઈઝ ઘણું કામ આવી જાય છે. સૌથી વધારે ઈમ્પોર્ટન્ટ વસ્તુ મને જે અહીંયા દેખાય છે: ફેર પ્રાઈસ. અને એ જ કારણ છે, જેથી કારણ, જેને જેને કારણે મેં BankNifty નું ઓપ્શનનું, ઓપ્શન ચેન ખોલ્યું છે. અહીં લખ્યું છે ફેર પ્રાઈસ. ફ્યુચર પ્રાઈસ નહીં, ફેર પ્રાઈસ, ધ્યાન આપજો. ઠીક છે? હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે કોલ અને પુટ ઓપ્શનો જે છે ને, એ એની સંધિ, એની સંધિ, ઠીક છે, એની સંધિ ફ્યુચરના ભાવ સાથે એકદમ, એકદમ, એકદમ ટાઈટલી જોડાયેલી હોય છે. ઓલ રાઈટ? ધે આર ધ બેસ્ટ પાર્ટનર્સ. રીઝન ઇઝ ધેટ ફ્યુચર પ્રાઈસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટિગ્રલ પાર્ટ્સ, એકદમ, એકદમ, એકદમ અભિન્ન અંગ છે ફ્યુચર પ્રાઈસ ઓપ્શનના પ્રીમિયમનું. તેથી કરીને ફ્યુચર પ્રાઈસ બહુ જાણવી જરૂરી છે, અને દરેક ઓપ્શનના ફ્યુચર અને ઓપ્શન બંને એક જ
એક્સપાયરીના હોય, હોવા જોઈએ, ગણતરી સાચી હોવા માટે. પણ જ્યારે આપણે વીકલી એક્સપાયરીની વાત કરી રહ્યા છીએ, તાળીઓ વગી ગઈ, જ્યારે આપણે વીકલી એક્સપાયરીની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણને ફ્યુચર જોવા મળતા નથી. હવે ફ્યુચર ના જોવા મળે, તે વસ્તુને ક્લિયર કરવા માટે શું કરશો તમે? તો એ વસ્તુને ક્લિયર કરવા માટે તમારે ફેર પ્રાઈસ કેલ્ક્યુલેટ કરવી પડશે. ઈટ્સ નોટ ધેટ ડિફિકલ્ટ, ઈટ્સ નોટ ધેટ ડિફિકલ્ટ, ઈટ્સ અ બેઝિક એક્ઝેક્ટ સાયન્સ. એક નાનો ફોર્મ્યુલા તમને લખીને બતાવું છું. ઠીક છે? એક નાનો ફોર્મ્યુલા તમને લખીને બતાવું છું. બેઝિકલી શું, શું છે કે તમે આ કોલ વત્તા સ્ટ્રાઈક = પુટ વત્તા ફ્યુચર. આ છે ગણિત. ઠીક છે? હવે આ નીચે તમને નહીં સમજાય, કારણ કે 51,700, 51,700, બંને જવાબ નીચે આ 300, 300 ની આસપાસ જ છે. આ એક્ઝામ્પલ તમને અહીં સમજાશે વધારે સારી રીતે. આ 51,200, 51,200 + 635, કોલ વત્તા સ્ટ્રાઈક, લગભગ 51,850 ની આસપાસની ગણતરી થાય. ઠીક છે? અને એ જ રીતે 51,200, આઈ એમ સોરી, 161 + 51,690, સેમ,
51,850 ની આસપાસની ગણતરી થાય છે. આ છે આપણી ફેર પ્રાઈસ. આ છે આપણી ફેર પ્રાઈસ. ઇઝ ઈટ ધેટ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ આઉટ? ઈટ ઇઝ નોટ. ઈટ ઇઝ, ધેટ, ઇઝ ઈટ ધેટ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ આઉટ? ઈટ ઇઝ નોટ. પણ જ્યારે જ્યારે, અને આ વસ્તુ મારે જણાવવી બહુ જરૂરી છે, કારણ કે Quantsapp ની ઓપ્શન ચેન રિયલ ટાઈમ બેઝિસ પર ચાલે છે. નો ડીલે. ઈટ્સ નોટ વન મિનિટ, ઈટ્સ નોટ ટુ મિનિટ, ઈટ ઇઝ નોટ, ઈટ ઇઝ નોટ ફાઈવ મિનિટ્સ, ઈટ ઇઝ રિયલ ટાઈમ બેસિસ. યુ ડોન્ટ હેવ ટુ, તમારે એને ના રિફ્રેશ કરવી પડશે. ઝબુક ઝબુક, ઝુબુક ઝબુબુક ઝબુક, બજાર ચાલુ હોય ને ત્યારે ઝબુક ઝબુક ઝબુક ઝબુક ચાલુ રહેશે. બરાબર છે? અને ફક્ત એટલું જ નહીં, જેટલી, જેટલા તમને નંબરો દેખાય છે એ બધા નંબરો અહીં ચાલુ રહેશે. એવું કહેવામાં આવે છે, તમે ગૂગલ કરશો ને ઓપ્શન ચેન એટલે શું, જાણવા જેવું છે કે ગૂગલ કરશો ને ઓપ્શન ચેન એટલે શું, તો એમાં ડેફિનેશન જેવી કંઈ છે નહીં. ઠીક છે? પણ છતાં અમુક અમુક જગ્યાએ તમે જોશો ને, તો પહેલા એમ લખ્યું હતું કે ઓપ્શન ચેન એટલે શું, ખબર છે? ઓપ્શન ચેન એટલે ઓપ્શન્સનો શોરૂમ. એટલે આ શોરૂમ છે. એટલી બધી વસ્તુઓ ભાત ભાતની લેવા માટે, લેવા માટે છે, એ લો તમે. આ જુઓ, આ જુઓ તો ખરા, પણ ઓ માય ગોડ, 27,000 થી લઈને, 27,000 થી લઈને આ સાડીઓ વેચો. અમુક સાડીઓ ફોકટ લેવા કોઈ તૈયાર નથી.
70,000 લગી. ઠીક છે? 40,000, 40, 40,000 ની સ્ટ્રાઈકની રેન્જ છે BankNifty ની. સો આ શોરૂમ જ છે. ઠીક છે? અને આ શોરૂમના કેરેક્ટરિસ્ટિક્સ છે, ગુણધર્મો છે, જે આપણને ઓપ્શન ચેન દેખાઈ રહ્યું છે. તો આ મથાળા થઈ ગયા. હવે આ ફેર પ્રાઈસની જરૂર કેમ પડી છે એ પણ તમને કહી દઉં. આ તમે ગણતરી તમારી રીતે કરી લેજો. ઠીક છે? કોલ વત્તા સ્ટ્રાઈક અને પુટ વત્તા ફ્યુચર, બંનેના, બંનેના, બંનેના તાળા મળી જશે. બરાબર છે? આ જરૂર એટલા માટે છે કારણ કે જ્યારે લગભગ, લગભગ, લગભગ બે ને અઢી, દોઢ, બે, અઢી વાગતા હોય ને, જે દિવસે 18 સપ્ટેમ્બરની એક્સપાયરી મેં સિલેક્ટ કરી છે, 18 સપ્ટેમ્બર 2024 ના દિવસે, જે દિવસે બે વાગશે, બે અઢી વાગવાની આસપાસ, આ ઓપ્શનના પ્રીમિયમો ફરવાના ચાલુ થઈ જશે, અને ઈટ વિલ નોટ મેક સેન્સ. તમને એમ લાગશે કે ઓલું ફ્યુચર જે છે મંથલી એક્સપાયરીનું, એ મંથલી એક્સપાયરીના ફ્યુચરના હિસાબે તો આ ઇન ધ મની છે. ના ના, પણ આ તો કેમ આવું દેખાય છે? આ ઇન ધ મની ટ્રેડ, ડીપ ઇન ધ મની છે, કે 100 રૂપિયાનો કોલ 90 રૂપિયાના ભાવે, સ્ટોકનો ભાવ ₹90, અરે સ્ટ્રાઈક, સ્ટોકની સ્ટ્રાઈક ₹90, સ્ટોકનો ભાવ ₹100, ₹10 ની ઇન્ટ્રિન્સિક વેલ્યુ, ₹10 તો ચાલુ છે, આ તો ₹8 ચાલે છે. તમને એ નથી ખબર પણ કે ₹10 નો ભાવ જે આપણે આંકી રહ્યા છે 90 ની સામે, એ 10 છે, 100 જે
આંકી રહ્યા છે 90 ની સામે, એ 100 છે જ નહીં, એ છે 97. એટલે ઇન્ટ્રિન્સિક વેલ્યુ તો ખાલી ₹7 જ થઈ. એટલે કે કહેવાનો મતલબ ફક્ત એટલો કે છેલ્લા, છેલ્લા વખતમાં ઈટ બીકમ્સ વેરી વેરી ઈમ્પોર્ટન્ટ, અને વીકલી એક્સપાયરીમાં છેલ્લા છેલ્લા વખતમાં, એટલે આ છેલ્લા બે ત્રણ દિવસની વાત કરું તો, એક્સપાયરી જ પૂરી પાંચ દિવસની છે, અને એમાં છેલ્લા બે ત્રણ દિવસ, એટલે બેઝિકલી ફેર પ્રાઈસ ઇઝ વેરી ઈમ્પોર્ટન્ટ. ધેટ ઇઝ રીઝન વાય આઈ ટોલ્ડ યુ અબાઉટ ધીસ. ઓકે, બીજી વસ્તુ પર આવીએ. બીજું, આપણે હેડર પછી, જે મથાળા પછી વાત કરી હતી એ કલર હતી. ઠીક છે? કલર પ્રમાણે, કલરની, કલરની બાબતે વાત કરતાં કરતાં પહેલા હું તમને એક વસ્તુ કહીશ કે હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે, કે જે જે ફાર ફેચ્ડ હોય ને, જે વસ્તુ શક્ય અશક્યની વચ્ચે હોય, જેની અનસર્ટેનિટી વધારે હોય, એમાં, એમાં જ સટ્ટાઓ હંમેશા થાય. એમાં જ સટ્ટાઓ હંમેશા થાય. ઠીક છે? એટલે બેઝિકલી એ અનસર્ટેનિટી. આજે, આજે કોલ એટલે તેજી, પુટ એટલે મંદી, આપણે બધા બહુ વર્ષોથી જાણીએ છીએ. હવે તમે મને એમ કહો કે 5,100, 51,700 ના ભાવે તમે 51,300 ની, 13, તેજી તો કે થઈ ગઈ ભાઈ, હવે એની તેજી થોડી ખરીદવાની હોય? એમાં કોઈ અનસર્ટેનિટી જેવી વસ્તુ તમને
નહીં લાગે. પણ તે જ વખતે હું તમને કહું કે 51,700 નો ભાવ ચાલે છે, 52,200 થશે કે? હવે આ થયો સટ્ટાનો વિષય. આ થયો, આ રહ્યો, આ તમારો સટ્ટાનો વિષય થઈ ગયો. અને એટલા જ માટે આ સટ્ટાના વિષયો હંમેશા સૌથી વધારે, સૌથી વધારે પ્રગતિશીલ હોય છે. એટલા માટે તમે જુઓ કે આ જે કલર છે ને, આ ઇન ધ મની ઓપ્શનનો કલર છે. આ બેઝિકલી કંઈ નથી. આ તમને, આ બધાને, આ, આ જગ જાહેર, શક્ય છે, સત્ય છે કે ભાવની નીચેની સ્ટ્રાઈકો, મતલબ મોંગ, મતલબ જે નીચેની સ્ટ્રાઈકો છે ભાવની, એ કોલ ઇન ધ મની છે, નીચેની સ્ટ્રાઈકો પુટ આઉટ ઓફ ધ મની છે. તે જ પ્રમાણે ઊંધું, ઉપરના, ઉપરના પુટો અને ઉપરના કોલો: ઉપરના પુટો ઇન ધ મની છે, ઉપરના કોલો આઉટ ઓફ ધ મની છે. બેઝિકલી આ જ વસ્તુ. હવે આ કલરનું વર્ણન આપણે પોતે નથી કર્યું, વર્ષોથી ચાલતું આવી રહ્યું છે. પણ કેન યુ રિયલાઈઝ, કેન યુ રિયલાઈઝ, ધીસ ઇઝ સમથિંગ ધેટ વી ઓબ્ઝર્વ, ધીસ ઇઝ વોટ વી હેવ ઇમ્પ્લિમેન્ટેડ. ઘણા લોકો આછા આછા પેલા કલરો કરે છે, પણ આ એરિયા આપણો રમવાનો છે. એટલે જે બ્રાઈટ તમને દેખાઈ રહ્યું છે ને, આ એરિયા રમવાનો છે. મેજોરિટી ઓફ ઓપ્શનના સોદા બી અહીંયા થાય છે, અને આ જેટલો આછો એરિયા દેખાઈ રહ્યો છે, તે આછો એરિયા જ છે જ્યાં
80% ઓફ વોલ્યુમ છે આજની તારીખમાં બજારનું. તમે દુનિયાના કોઈ પણ ઓપ્શનને લઈ લો અને કોઈ બી ઓપ્શન ચેનને લઈ લો. ઠીક છે? તો આ એક કલર છે. અને બીજા કલરો જે છે, એ મારે જણાવવું છે કે આ તમને જે આ ગ્રીન દાંડીઓ અને આ રેડ દાંડીઓ દેખાઈ રહી છે, એ ઓપ્શન ઓપન ઇન્ટરેસ્ટની છે. આપણે ઓપન ઇન્ટરેસ્ટની તરફ આવશું તે વખતે વાત કરશું, પણ ઓપન ઇન્ટરેસ્ટના વધારા ઘટાડા છે ને, એ જાણવા બહુ જરૂરી છે, અને એ જાણીને ફાયદો એ ઘણો થાય છે. અને એ જે જાણવા માટે, ઓપન ઇન્ટરેસ્ટના વધારા ઘટાડા જાણવા માટેના સંકેતો છે, એ સંકેતો તમને, આટલા બધા નંબર્સ નાખ્યા છે, એમાં બીજા બે ચાર નંબર નાખી દો તો તકલીફ થઈ જાય જોવામાં. એટલે આ બે કલરો બહુ બહુ વિચારીને રાખવામાં આવ્યા છે. આ, આ બહારથી તમને સમજાઈ જશે કે ઓપરેન્ટ્સની વધઘટ શું થઈ રહી છે. એક. અને બીજા કલરો એકદમ સિમ્પલ જ છે કે, આ રહ્યું, આ જુઓ, આ તમારી, આ તમારી વધઘટ જે છે ભાવની, એ ગ્રીન ને રેડ કરી નાખી છે. હવે અહીંયા ગ્રીન દેખાયું એટલે તેજી અહીંયા થઈ રહી છે, અહીંયા ગ્રીન દેખાયું એટલે મંદી થઈ રહી છે. સિમ્પલ વસ્તુ છે. એટલે બેઝિકલી નરી આંખે જોવાની જરૂર નથી, સીધી સીધી એક ગ્લાન્સ નાખવાથી શું ચાલી રહ્યું છે બજારમાં એ સમજાઈ જશે. ઠીક છે? હવે એક પછી, પછી એક આપણે ત્રીજા સેક્શન પર આવીએ અને કોલમોને જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટ: આપણને બધાને ખબર છે કે ઓપ્શનનું નામું લખાય છે એક અને એક ફક્ત
શબ્દને હેઠળ, એનું નામ છે ઓપન ઇન્ટરેસ્ટ. એક જણ, બે જણ, હું અને તમે મળીને એક સોદો કર્યો, એક ઓપન ઇન્ટરેસ્ટ થયું. બીજા બે ભાઈઓએ મળીને એક સોદો કર્યો, બીજું ઓપન ઇન્ટરેસ્ટ થયું. ઓપન ઇન્ટરેસ્ટની ગણતરી શું? ઓપન ઇન્ટરેસ્ટનો વધારો ફક્ત અને ફક્ત એ દર્શાવે છે કે ભાઈ તમારે આટલા માણસો અત્યારે આ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટમાં ઇન્ટરેસ્ટેડ છે. ઓપન ઇન્ટરેસ્ટ. ઓલ રાઈટ? વોલ્યુમ: વોલ્યુમ સિમ્પલ છે, વોલ્યુમ આપણને બધાને ખબર જ છે. ઇમ્પ્લાઈડ વોલેટિલિટી: ઇમ્પ્લાઈડ વોલેટિલિટી જે છે એ બેઝિકલી એક, એક અનનોન વેલ્યુ ફાઇન્ડ કરવાની ગણતરી છે. વોલેટિલિટી એક એવો ફિગર છે ને, કે તમારે ક્યાં 20 દિવસ, 20 દિવસની વોલેટિલિટી લેવાની, 25 દિવસની વોલેટિલિટી લેવાની, અચ્છા ઓકે, અને એની પછી રિસ્ક પ્રીમિયમ કેટલો? કારણ કે આ જે વોલેટિલિટીની વાત છે, ઓપ્શન પ્રીમિયમમાં જે વોલેટિલિટીનો ફિગર નાખો, આપવામાં આવે છે, એ હિસ્ટોરિકલ વોલેટિલિટી નથી. એ છે વોલેટિલિટી, એક્સપેક્ટેડ વોલેટિલિટી. શું? એક્સપેક્ટેડ વોલેટિલિટી કેવી રીતના ખબર પડે? તો એ બજાર નક્કી કરે છે ભાવ સાથે. પણ આપણી પાસે ભાવ છે ખરો. તો પાંચ સભ્યો મળીને એક ઓપ્શનનું પ્રીમિયમ બનાવે છે. એ પ્રીમિયમનો જવાબ છે આપણી પાસે. બાકીના ચાર સભ્યો જે છે, સ્ટોક પ્રાઈસ, સ્ટ્રાઈક પ્રાઈસ, એક્સપાયરી રેટ અને ઇન્ટરેસ્ટ રેટ, આ ચાર સભ્યો એ છે આપણી પાસે.
આ લોકોની શું વેલ્યુ છે? તો બચ્યું શું? વોલેટિલિટી. તો આ ચાર સભ્યો અને આ ઓપ્શનનું પ્રીમિયમ, આ ચાર સભ્યોને આ બાજુ લઈ આવ્યા, અને ઓપ્શનનું પ્રીમિયમ, જે વધેલું તે વધેલું ઓપ્શનનું ઇમ્પ્લાઈડ વોલેટિલિટી, જે વોલેટિલિટી જે વધેલી તે વધેલી વોલેટિલિટીને આમાંથી ફાઇન્ડ આઉટ કરી દીધું. એટલે પ્રીમિયમનો જવાબ અને બાકીના ચાર સવાલ, આ બધું એક બાજુ લેતા આવ્યા, તો એક વોલેટિલિટી બીજી બાજુ ઊભી રહી ગઈ, અને જે જવાબ આવે છે એને કહેવાય ઇમ્પ્લાઈડ વોલેટિલિટી. કેમ ઇમ્પ્લાઈડ વોલેટિલિટી? વોલેટિલિટી પ્રીમિયમમાંથી ઇમ્પ્લાય થયેલી, માંથી નીકળેલી વોલેટિલિટી છે. ધેટ ઇઝ વોટ ઇઝ IV. નેગેટિવલી કોરિલેટેડ, અને મને એટલા માટે ગમે છે કારણ કે મીન રિવર્ટિંગ છે, રેન્જમાં ફરે. ઠીક છે? આ ઝીરો થી 1,000 નહીં થાય, અને 32 થી ઝીરો નહીં થાય. રેન્જમાં ફરે, રેન્જમાં ફરે. વન ધેટ મુવ્સ ઇન રેન્જ ઇઝ મોર પ્રેડિક્ટેબલ, એન્ડ ધેટ ઇઝ વાય યુ મેક ઇઝી મની. રાઈટ? આ વિષય અલગ અને આનો વિડિયો અલગ આવશે, પણ અત્યારના માટે ધીસ ઇઝ વોટ ઈટ ઇઝ. પ્રીમિયમ આપણને બધાને ખબર જ છે. છેલ્લા, નીચેની જે લાઈન છે, નાના નાના ફિગરો છે, એ નાના ફિગરો છે પણ એ બહુ તાકાત વાળા છે. ડેલ્ટા: ડેલ્ટાનું શું મહત્વ છે? સિમ્પલ,
ગ્રીક્સ છે. આનો એ અલગ સબ્જેક્ટ જ છે, પણ છતાં હું તમને એટલીસ્ટ ઇન્ટ્રોડ્યુસ તો કરાવી જ શકું છું. ડેલ્ટાનો શું મતલબ છે? આ જે ડેલ્ટાના ફિગરો છે એ ફક્ત એટલું દર્શાવે છે કે એક રૂપિયો જો BankNifty ચાલી, ચાલી એટલે ઉપર ગઈ, એક રૂપિયો જો BankNifty ઉપર ગઈ, તો શું ફરક થશે? તો એક રૂપિયો ઉપર ગઈ, 51,700 નો કોલ 50 પૈસા વધશે, 52,500 નો કોલ 17 પૈસા વધશે, અને 50,700 નો કોલ 90 પૈસા વધશે. તે જ પ્રમાણે એક રૂપિયો Nifty, BankNifty ઉપર ગઈ, તો 51,700 નો પુટ 50 પૈસા [સંગીત] ઘટશે, આ એ 11 પૈસા ઘટશે, 52,700 નો પુટ 90 પૈસા ઘટશે. ધેટ ઇઝ ડેલ્ટા ફોર યુ. થીટા સિમ્પલ છે. આઈ ડોન્ટ થિંક કોઈને પણ થીટા જાણવાની જરૂર છે. જેટલી, જે મારી સમજ છે, એ મારી સમજ એટલી જ છે કે થીટા બધાને સૌથી પહેલા સમજાય છે, કારણ કે સૌથી પહેલો ફટકો આપણને ત્યાં જ પડે છે. મને પડ્યો છે. ઠીક છે? થીટા ઇઝ નથિંગ બટ, આ બધું અહીંયા, અહીંયા આમનું આમ જ રહી ગયું, અને 10 તારીખ આજે છે ને કાલે 11 થઈ ગઈ, 11 ની 12 થઈ, 12 ની 13 થઈ, 13 ની 14 થઈ.
એક દિવસ પાસ થઈ ગયો, તો ઓપ્શન પ્રીમિયમમાં જેટલો ઘટાડો આવશે તેટલો ઘટાડો આ થીટા બતાવે છે. ગામા ઇઝ સ્પીડ ઓફ મુવમેન્ટ ઇન ડેલ્ટા. આની એક બહુ સિમ્પલ ગણતરી છે, પણ એ ગણતરી માટે હું તમને બીજા એક વિડિયોમાં લઈ જઈશ. અહીં અત્યારે, અત્યારે આ, આ વિડિયોમાં નહીં, આપણે એક બીજા વિડિયોથી અહીંથી આપણે શરૂઆત કરશું. ઓલ રાઈટ? અને વેગા. વેગા ઇઝ વેરી સિમ્પલ. વેગા ઇઝ બેઝિકલી ઇમ્પ્લાઈડ વોલેટિલિટીના ફરકને હિસાબે જે તમારા પ્રીમિયમમાં ફરક આવે તે વેગા. બરાબર છે? એટલે હવે આ 12 અને 46, 12.46, 12.46 ની જે, 12 પૈસાની ઇમ્પ્લાઈડ વોલેટિલિટી છે એમ સમજીને ચાલ્યા, 0.12, 12%, બેઝિકલી 12.46% ની ઇમ્પ્લાઈડ વોલેટિલિટી જો 13.46% થાય, તો આ 323, 324 વાળો સામાન ₹2.64 વધી જશે. તે જ રીતે 12.46 વાળું 11.46 થઈ જાય, તો 323 વાળો સામાન ₹2.64 ઘટી જશે. આ છે આપણા મથાળાઓ. સો બેઝિકલી, અરે આ છે આપણી કોલમો. સો બેઝિકલી મથાળા, મથાળામાં સૌથી ઈમ્પોર્ટન્ટ હતી આ ફેર પ્રાઈસ. યાદ રાખજો પાછું: કોલ વત્તા સ્ટ્રાઈક = પુટ વત્તા ફ્યુચર, હંમેશા તાળો મળવો જ જોઈએ. ન મળ્યો હોત તો ફ્રીના પૈસા. એ સિવાય આપણે જોયા આ ઉપરના હેડિંગો:
ઓપન ઇન્ટરેસ્ટ, વોલ્યુમ, IV અને પ્રીમિયમ. IV આપણે જાણ્યું કે વોલેટિલિટી એક્સપેક્ટેશન આપણે ઘડવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે, પણ પ્રીમિયમે દર્શાવેલી જે વોલેટિલિટી છે એ તો મળે જ છે. એટલે IV ઇઝ નથિંગ એલ્સ બટ પ્રીમિયમે દર્શાવેલી વોલેટિલિટી. અને ફાઇનલી, ફાઇનલી ઓપ્શન અને ઓપન ઇન્ટરેસ્ટ અને વોલ્યુમ આપણે જોયા, અને અમુક ગ્રીક્સ જે નીચે જણાવ્યા છે એ જોયા. ઓપ્શનમાં પૈસા કમાવવા ડિફિકલ્ટ નથી. ઠીક છે? લગભગ, મતલબ જે એક એવી જાત, જ્યાં કંઈક ને કંઈક તમે શોધો તો તમને પોટેન્શિયલી રોજ એકના સો વાળો સામાન મળી જતો હોય, ત્યાં 100 દિવસ સુધી તમારે એમાં ખોટું પડવું પડે ફોર યુ ટુ, ટુ લૂઝ ઓલ ધ મની, એક એક રૂપિયો રોજ લગાવતા જાવ તો. એટલે ઈટ્સ વેરી ડિફિકલ્ટ ટુ લૂઝ મની ઓપ્શન બાઈંગમાં. ઓપ્શન સેલિંગમાં આંખ બંધ કરીને કોઈ ઓપ્શન પર હાથ મૂકી દો, ઈટ સ્ટિલ હેઝ 65% સ્ટ્રાઈક રેટ. ઈટ સ્ટિલ હેઝ 65% સ્ટ્રાઈક રેટ ટુ બી સક્સેસફુલ. ઠીક છે? પણ આ ગ્રીક્સ જરૂરી છે, આ ગ્રીક્સ જરૂરી છે, અને ગ્રીક્સ સમજવા જરૂરી છે, કારણ કે આ ગ્રીક્સ, આપણે છે ને પહેલાથી ભાવ ટ્રેડ
કરતા થયા છે, પણ ભાવ સાથે આ સ્ટ્રાઈક પ્રાઈસ એ આવી, જ્યારે ઓપ્શન ટ્રેડ કર્યા ત્યારે આ એક્સપાયરી ડેટ એ આવી, અને આ ઇમ્પ્લાઈડ વોલેટિલિટી આવી. યાદ રાખજો, ભાવ સાથે આ સ્ટ્રાઈક પ્રાઈસ આવી, આ એક્સપાયરી ડેટ આવી, આ ફ્યુચર પ્રાઈસ સાથે આ IV પણ આવી. એટલે આ એક સાથે એક, બે અને ત્રણ મુરતિયાઓ સાથે આવ્યા છે. આ ત્રણ મુરતિયા માટે ત્રણ એ અલગ અલગ ગ્રીક્સ છે, અને આખો ગ્રીક્સનો વ્યવહાર આની સાથે જ છે. આ તમે માસ્ટર કરી દીધું તો ઓચિંતાનું નુકસાન ક્યારેય નહીં થાય. પછી બાકી ભાવ ભગવાન છે. માંડ્યો છે સોદો તેજીનો અને મંદી થઈ, તો કોઈ હિસાબે પૈસા નથી આવવાના. ઠીક છે? પણ ભૂલમાં પૈસા નહીં જાય. ઓલ રાઈટ? ધેટ ઇઝ ઓલ. આ સિવાય મારી પાસે ત્રણ, ત્રણ વસ્તુ બીજી, છેલ્લું સેક્શન આપણું કમાણીનું, એમાં ત્રણ વસ્તુઓ બીજી છે. ત્રણ વસ્તુઓ બીજી છે. સૌથી પહેલી વસ્તુ, સૌથી પહેલી વસ્તુ આપણે જોયું ઓપન ઇન્ટરેસ્ટ. મેં તમને કીધું, વધઘટ, વધઘટ, વધઘટ જોતા રહેજો. ઓપન ઇન્ટરેસ્ટ માટે ઘણી બધી વાતો થઈ શકે છે, અને મારી પાસે એક આખો સબ્જેક્ટ, હું ચોખ્ખી ચોપડી લખી શકું છું. પાછલા 22 વર્ષમાં મેં ઓપન ઇન્ટરેસ્ટને જે જે બાજુઓથી વાપર્યું છે, એ હિસાબે મારી પાસે કમસે કમ એક આખી ચોપડી છે જે હું લખી શકું છું. પણ આજની તારીખમાં આ ઓપ્શન ચેનમાંથી આ જ ઓપન ઇન્ટરેસ્ટને કેવી રીતના
સાચવવું અને ક્યાં વાપરવું એ હું તમને સમજાવું છું. એ સમજાવવામાં ફક્ત, ફક્ત એટલું જ છે કે હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે ઓપન ઇન્ટરેસ્ટ એટલે ઓપ્શન વેચવા વાળા ક્યાં વધારે છે. ઓપન ઇન્ટરેસ્ટ એટલે ઓપ્શન વેચવા વાળા ક્યાં વધારે છે. એટલે જ્યારે, જો મારે, જો મને કાંઈ નથી ખબર, આંખ બંધ કરીને હવે મારે ઓપ્શન વેચવું છે, તો જ્યાં સૌથી વધારે કોલ ઓપન ઇન્ટરેસ્ટ હોય ને, એ ઓપ્શન કોલનું વેચી નાખો. જો મંદી કરવી, મંદી વેચવી છે, તો જ્યાં સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ પુટનું છે, તો એ પુટનું ઓપન ઇન્ટરેસ્ટ વેચી નાખો. અને એસ્પેશ્યલી ઓપ્શન ચેનમાં તમને દેખાશે. ઓપન ઇન્ટરેસ્ટ કરીને આપણી એક અલગ યુટિલિટી બી છે, જ્યાં આ બહુ વિસ્તૃત રીતે દેખાય છે. પણ સાવ અત્યારે ને અત્યારે જો જોવું હોય, તો આઉટ ઓફ ધ મની સ્ટ્રાઈકમાં અહીં, અહીં આમાં, જો મારી પાસે આ ત્રણ, ત્રણ ઓપ્શનો છે ને, આ ત્રણ ઓપ્શનોમાંથી મારે જો કોઈ એક સિલેક્ટ કરવું હોય, તો હું આ સિલેક્ટ કરીશ. કેમ? કારણ કે અહીંયા રાઈટિંગ વધારે છે. કેમ? કારણ કે અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ વધારે છે. આ ઓપન ઇન્ટરેસ્ટનો ફાયદો: સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ જ્યાં દેખાય ત્યાં ઓપ્શન લખી દો. એ સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ વાળી પહેલી કમાણીની વસ્તુ, ઓપ્શન વેચતી વખતે. ઠીક છે? હવે ઓપ્શન ખરીદતી વખતે, ઓપ્શન ખરીદતી વખતે વોલ્યુમ જુઓ. ઘણી વખત એવું થાય છે કે આપણે
સવાર સવારના આવી ગયા હતા સવાસ વાગે, અને મારો ફેવરિટ સ્ટોક છે Reliance, અને Reliance માં શું છે? કાંઈ મુવમેન્ટ આવી નથી આજે. આજે Reliance માં કાંઈ મુવમેન્ટ નથી આવી, સાવ 25 પૈસા ઉપર નીચે ફરી રહ્યો છે. આ વોલ્યુમ મને મદદ કરશે. આ જે એરિયા છે ને, આ આટલો, સોરી, આટલો, આટલો એરિયા, આટલા વોલ્યુમ જોઈ લેવાના. અહીંયાનો આ અને અહીંનો આ. આ પુટનું વોલ્યુમ જુઓ, આ ત્રણ સ્ટ્રાઈકનું. આ કોલનું વોલ્યુમ જુઓ, આ ત્રણ સ્ટ્રાઈકનું. અને જે બાજુ પલડું ભારી હોય. આ 100 ને આ દોઢસો, તો મંદી કરીશ. આ 100 ને આ, પુટ 100 ને કોલ દોઢસો, તો તેજી કરીશ. કોલ સો ને પુટ દોઢસો, તો મંદી કરીશ. સિમ્પલ, સિમ્પલ. આ ગણતરી એકદમ શાંતિ વાળી ગણતરી છે. બિલીવ મી, બિલીવ મી, કાંઈ એનાલિસિસ કરવાનું મન નહોતું થતું ને મને જ્યારે, અરે સાવ બજાર ઠપ પડ્યું હોય ને અને કાંઈ સમજાતું નથી, ત્યારે હું આવા ચેનચાળા બહુ કર્યા છે, અને આનો સ્ટ્રાઈક રેટ 70, 80% નો છે. ફટાફટ મુવમેન્ટ આવી જાય, અને ફટાફટ બે કલાકની ગણતરી છે, પણ બે કલાકનો તમને જવાબ જરૂર આવી જશે. જો કોલનું વોલ્યુમ પુટના વોલ્યુમ, એટ ધ
મની સ્ટ્રાઈકની આજુબાજુની સ્ટ્રાઈકની જ વાત કરું છું, કોલનું વોલ્યુમ પુટના વોલ્યુમ કરતાં લગભગ દોઢેક ગણું વધારે છે, છે તો. એ સિવાય આપણે PCR સ્યુટ જે છે, PCR સ્યુટ, તમે PCR લખો તો PCR નું આખું પેલું છે, સ્કેનર છે, એ ફ્રી જ આવે છે. ઠીક છે? એમાં જોઈને, એમાંય તમારે ગણતરી કરવી હોય તો એમાંય ગણતરી કરી શકાય. પણ આ તો જસ્ટ ચેન જોઈને તમારે કામ કરવું હોય, આ વસ્તુ મેં પોતે ઉપયોગ કરેલી છે. એક. અને ત્રીજી વસ્તુ કમાવવાની: એક ઓપન ઇન્ટરેસ્ટ જોયું આપણે, એક વોલ્યુમ જોયું, ત્રીજી વસ્તુ આમાંથી કમાવાની છે એ છે IV. IV, હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જેટલી IV વધારે, એટલું એ ઓપ્શન ઓવર વેલ્યુ. જેટલી IV વધારે, એટલું એ ઓપ્શન ઓવર વેલ્યુડ. તો જો બે સ્ટ્રાઈક વચ્ચે તમારે તેજી કરવી, કે અરે તમારે કઈ સ્ટ્રાઈક સિલેક્ટ કરવી વેચવા માટે કે ખરીદવા માટે, એસ્પેશ્યલી વેચતી વખતે બહુ મારામારી થાય છે, તો વેચવા માટે કઈ સ્ટ્રાઈક વધારે અટ્રેક્ટિવ, એ જો ગણતરી કરવી હોય, અને પ્રીમિયમમાં ઝાઝો ફરક ના હોય, તો હંમેશા એ સ્ટ્રાઈક વેચો જેની ઇમ્પ્લાઈડ વોલેટિલિટી વધારે છે. એક્ઝામ્પલ આપું છું. આ બહુ દૂર નથી, પણ આ જુઓ: 12.42, 12.51 અને 12.40. હવે મારી પાસે જો, મારી પાસે જો ચોઈસ હોય ને, તો હું આ બે માંથી, આ ત્રણ માંથી આ સ્ટ્રાઈક સિલેક્ટ
કરીશ. બહુ ઝાઝો ફરક નથી. સ્ટોક ઓપ્શન જ્યારે વેચતા હોય ત્યારે વધારે ફરક હોય છે, અને જ્યારે એક્સપાયરીની થોડી થોડી નજીક જવા જાવ ને, આ સાવ 18, 18 સપ્ટેમ્બરની એક્સપાયરી છે, હજી લગભગ એક આખું વીકેન્ડ જવાનું બાકી છે વચ્ચેથી, અને એક ટ્રેડિંગ ડે હજી બાકી છે, એટલે એને કારણે વધારે ફરક નથી. પણ જેમ જેમ દિવસો નજીક આવતા જશે ને, તેમ તેમ તમને આ ફરક વધારે દેખાતા જશે. એટલે એ કારણે કહું છું કે જ્યાં IV વધારે ત્યાં વેચવું સારું. જેટલું આ, જેટલી ઇમ્પ્લાઈડ વોલેટિલિટી વધારે, એટલું એ ઓપ્શન ઓવર વેલ્યુડ. ઠીક છે? એટલું એ ઓપ્શન ઓવર વેલ્યુડ. અને ઇઝી ચોઈસ મેકિંગ વિથ ધ IV. તો આ ત્રણ વસ્તુઓ છે. આ ત્રણ વસ્તુઓથી કમાણીનો સેક્શન પૂરો થાય છે, અને મારું, મારું, મારું યોગદાન ઓપ્શન ચેન માટે પૂરું થાય છે. વન્સ અગેન, ધીસ ઇઝ, આ Quantsapp માં સાઈન અપ કરવા માટે આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર તમે સાઈન અપ કરો, અને આ ઓપ્શન ચેનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો, એટ એબ્સોલ્યુટલી નો કોસ્ટ. અને રિયલ ટાઈમ પ્રાઈસ અપડેટ થાય છે આ ઓપ્શન ચેનમાં, અને જનરલી આ પ્રાઈસમાં લેગ આવતો હોય છે. એટલે એ જે લેગ ન આવે એના માટે વી હેવ ડન અ લોટ. ઓફ ચાન્સીસ આર ધેટ યોર
બ્રોકર માઈટ શો અપ પ્રાઈસ ચેન્જ આફ્ટર અસ. ઓલ રાઈટ, એટલું કહીને હું રજા લઉં છું. થેન્ક્યુ વેરી મચ, હેપી ટ્રેડિંગ, એરર ફ્રી ટ્રેડિંગ, અને મળતા રહેશું. થેન્ક્યુ, ગુડ બાય.

Experienced professional in the Equity Derivatives Research, Trading Portfolio Management, Business Relationship Management, Options with 16+years of rich experience
All 11 videos by Bhavin →